મહિલાઓની પીઠ પર ડિમ્પલ હોવાનો શું મતબલ છે? જાણો કોને હોય છે આ ડિમ્પલ?
તમે ઘણી વખથ ટોપલેસ મહિલાની પીઠ પર કમરના ભાગે બે નાના ખાડા જોયા હશે. મહિલાની ખૂબસૂરતી વધારતા આ ખાડા શું છે એ તમે નહીં જાણતા હોય. આ ખાડા અહીં જ એક હોય છે અને અને તેને શું કહેવાય છે?
કમર પર બનેલા આ બે ખાડાને ડિમ્પલ ઓફ વિનસ કહેવામાં આવે છે. એવું નથી કે તે માત્ર મહિલાઓને જ હોય છે. આ ખાડા પુરૂષોમાં પણ જોવા મળે છે. ઘણા લોકો માને છે કે જેને આવા ડિમ્પલ હોય તે નસીબદાર હોય છે.

માણસના શરીરની રચના પર નજર કરીએ તો આ જગ્યાએ છે જ્યાં પેલ્વિસ અને સ્પાઇન એકબીજાને મળે છે. આ જગ્યાએ ચામડી પણ કરોડરજ્જુ સાથે જોડાયેલી હોય છે.
આ ડિમ્પલ પડવાનું કારણ પેલ્વિસ અને સ્કિન વચ્ચેના અસ્થિબંધનને કારણે થાય છે અને સ્વાસ્થ્ય પર તેની કોઈ અસર થતી નથી. તેની શરીર પર કોઈ અસર નથી.
જો કેે, ઘણા લોકો તેને સુંદરતા સાથે જોડે છે અને જે સ્ત્રીઓ પાસે તે હોય છે તે વધુ સુંદર માનવામાં આવે છે. જો કે તે નહોવાથી કોઈ ગેરફાયદા નથી અને તેના વિશે ટેન્શન લેવાની કોઈ વાત પણ નથી.
ઘણા લોકો આ ડિમ્પલને લઈને દાવો કરે છે અને તેને તેને લકી ચાર્મ માને છે. જો તમારી પાસે હોય તો તમે તેને મેળવીને ખુશ થઈ શકો છો.












Click it and Unblock the Notifications
