જ્યારે પત્નીને 3 વર્ષ પછી ખબર પડી કે તેનો પતિ તેનો જ ભાઈ છે, જાણો પછી શું થયુ?

આ દુનિયામાં લોકો સાથે ઘણી વખત એવી ઘટનાઓ ઘટતી હોય છે કે તેનાથી તેનું પુરૂ જીવન બદલાઈ જાય છે. હાલમાં જ એક કપલ સાથે પણ આવી જ ઘટના સામે આવી છે. આ ઘટનાએ બન્નેની જીંદગી બદલી દીધી છે.

આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે અમેરિકાના ઉટાહમાં રહેતા ટાઈલી અને નિક વોટર્સની છે. બન્ને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે પરંતુ હવે તેમે જે પોસ્ટ કરી તેને તમામ લોકોને ચૌકાવી દીધા છે.

Couple

આ કપલે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં એક એવા રાઝ પરથી પરદો ઉઠાવ્યો છે જેનાથી બન્નેની લાઈફ બદલાઈ ગઈ છે. હકિકતમાં બન્નેને લગ્નના ત્રણ વર્ષ પછી ખબર પડી કે બન્ને ખરેખર ભાઈ અને બહેન છે.

અહેવાલો અનુસાર, ટાઈલી અને નિક વોટર્સનાં લગ્ન ત્રણ વર્ષ પહેલા થયા હતા અને બન્નેની લાઈફ મજાથી ચાલી રહી હતી. આ દરમિયાન ખુલાસો થયો કે બન્ને કઝિન ભાઈ-બહેન છે. કપલ કહે છે કે તે ઈચ્છતા હતા કે આ સાચું ન હોય અને તે મજાક હોય પરંતુ હકિકત છે.

પત્નીએ કહ્યું કે, સત્ય જાણ્યા પછી પણ તે તેના પતિને માત્ર એટલા માટે નહીં છોડે કારણ કે તે તેનો ભાઈ છે. આ વીડિયોને 5.7 મિલિયન એટલે કે 57 લાખ લોકોએ જોયો છે અને હજારો લોકોએ કોમેન્ટ કરી છે.

ડીએનએ ટેસ્ટથી ઘણા સંબંધોનું સત્ય સામે આવ્યુ છે ત્યારે ટાઈલી અને નિકે નથી જણાવ્યું કે તેમને આ સત્ય કેવી રીતે ખબર પડી. કેટલાક લોકોએ કહ્યું કે આ માત્ર એક પબ્લિસિટી સ્ટંટ છે, તો ઘણા લોકોએ કહ્યું કે પહેલા પણ આવી ઘટના સામે આવી ગઈ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X