Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

સૌથી પહેલી રોટલી કોણે બનાવી? જાણો શું કહે છે 14 હજાર વર્ષ જૂનો ઇતિહાસ?

ભારતીય ભોજનમાં રોટલી સૌથી વધુ ખવાતી વાનગીમાંથી એક છે. ભારતના મોટાભાગના વિસ્તારોમાં કોઈને કોઈ પ્રકારની રોટલી ભોજનમાં પિરસાય જ છે. જો કે રોટલી બધા ખાય છે પરંતુ તેને પહેલી વખત કોને બનાવી તે મોટુ રહસ્ય છે. આજે આ રહસ્ય પરથી પરદો હટાવવાના છીએ.

રોટલીને લઈને ચૌકાવનારી બાબત એ છે કે વિશ્વની પ્રથમ રોટલી અંગે અલગ-અલગ મંતવ્યો છે. ધ હિંદુના અહેવાલ એક અહેવાલ અનુસાર, સંશોધકોને ઉત્તર-પૂર્વ જોર્ડનમાં એક જગ્યાએ કેટલાક અવશેષો મળ્યા છે. આ અવશેષો બ્લેક ડેઝર્ટ પુરાતત્વીય સ્થળ પર મળી આવ્યા હતા.

roti

આ અવશેષોથી જાણવા મળ્યું છે કે, લગભગ સાડા 14 હજાર વર્ષ પહેલા આ સ્થાન પર રોટલી બનાવામાં આવતી હતી. અહીં પથ્થરના ચૂલા પર રોટલી શેકવામાં આવતી હતી. સંશોધકોએ તે ચૂલો પણ શોધી કાઢ્યો છે. આના વિશ્વાસ કરીએ તો ખેતીના વિકાસની સદીઓ પહેલા માનવીઓ રોટલી બનાવતા હતા.

માનવજાતેમા 4000 વર્ષ પહેલા ખેતીની શરૂઆત કરી હતી. ઉત્તર-પૂર્વ જોર્ડનના લોકો ઘઉંની રોટલી નહોતા બનાવતા. અહેવાલો અનુસાર, તે સમયે રોટલી બનાવવા માટે જંગલી અનાજનો ઉપયોગ કરાતો હતો.

સંશોધકોનું માનવુ છે કે, આ રોટલી જવ, ઈંકોર્ન, ઓટ્સ અને કંદમાંથી બનાવવામાં આવી હશે. સંભવ છે કે જંગલી અનાજમાંથી લોટ તૈયાર કરવામાં આવ્યો અને રોટલી બનાવવામાં આવી હશે. સંશોધકો કહે છે કે, સંભવ છે કે રોટલીએ લોકોને ખેતી કરવા માટે પ્રોત્સાહિત કર્યા હોઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X