છોકરીઓને કેમ પસંદ આવે છે બેડ બોયઝ? જાણો શું કહે છે રિલેશનશીપ એક્સપર્ટ?
છોકરી અને છોકરાઓ એકબીજાની ખાસિયતોથી એકબીજા નજીક આવે છે. છોકરીઓને આ ખાસિયતોમાં ખાસ કરીને એટીટ્યૂડ પસંદ આવે છે. છોકરીઓ સીધા છોકરાઓ કરતા થોડા બેડ બોય ટાઈપ છોકરાઓનો વધુ લાઈક કરે છે.
છોકરીઓને સિમ્પલ છોકરાઓને સાઈડ પર રાખીને ફંકી ટાઇપ બોડી બિલ્ડર છોકરાઓને પસંદ કરે છે. રિસર્ચમાં સામે આવ્યુ છે કે છોકરીઓ ફ્લર્ટી પ્રકારના છોકરાઓ તરફ વધુ આકર્ષાય છે.

દબંગ અને ફ્લર્ટી છોકરાઓ સાથે રિલેશનશિપ વધારે ન ચાલે પરંતુ છોકરીઓને આ પ્રકારના છોકરાઓ ગમે છે. ઘણી વખત તમે ફિલ્મોમાં પણ જોયું હશે કે હિરોઈનને બેડ બોય સાથે જ પ્રેમ થ જાય છે.
છોકરીઓને દમદાર રફ એન્ડ ટફ છોકરાઓ ગમે છે. હવે સવાલ એ છે કે સારી છોકરીઓ જ ખરાબ છોકરાઓને કેમ પસંદ કરે છે? છોકરીઓના આ પ્રકારના વર્તન પર ઘણા રિસર્ચ થયા છે.
આ રિસર્ચ અનુસાર, મહિલાઓને લાગે છે કે તે પુરૂષોમાંથી ખરાબને સાચા માર્ગ પર લાવી શકે છે. તેમને આમ કરવાનો આનંદ આવે છે. રિસર્ચમાં એ પણ સામે આવ્યુ કે, આક્રમક, ક્લેવર લુક વાળા છોકરાઓ છોકરીઓ સાથે ફ્લર્ટ કરવામાં નિષ્ણાત હોય છે. આ સાથે તેમની સેક્સ લાઈફ પણ સારી રહે છે.
બીજી તરફ સરળ છોકરાઓ છોકરીઓની પસંદ નથી. છોકરીઓને છોકરાઓના કાંડ ગમે છે. રિસર્ચ અનુસાર, જે છોકરીઓને થોડા સમય માટે રિલેશનમાં રહેવુ છે તેને બેડ બોય વધારે પસંદ આવે છે. બીજી તરફ છોકરીઓ લગ્ન માટે એક સારા છોકરાની શોધ કરે છે, જેની સાથે શાંતિથી લાઈફ જીવી શકે.












Click it and Unblock the Notifications
