ટ્રેનમાં ટ્રાવેલ દરમિયાન મોબાઈલની બેટરી કેમ ઝડપથી ઉતરી જાય છે? જાણો શું છે કારણ?
ટેકનોલોજીના આ જમાનામાં કેટલીક બાબતો એવી છે જે તમને પરેશાન કરે છે. આવી જ એક વસ્તુ છે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે મોબાઈલની બેટરી ઉતરી જવી. તમે પણ આ પ્રોબ્લેમમાંથી પસાર થયા હશો. જો કે તમે એ નહીં જાણતા હોય કે આવુ કેમ થાય છે?
ટ્રાવેલ દરમિયાન મોબાઈલની બેટરી ઝડપથી ઉતરી જવા પાછળ નેટવર્ક અને ડેટા પ્રોવાઈડર જવાબદાર છે. જ્યારે તમે લાંબા સમય સુધી ટ્રાવેલ કરતા હોય ત્યારે ફોન પર ઉપલબ્ધ નેટવર્ક વારંવાર બદલાતું રહે છે. આવુ રેલવેથી લઈને કાર તમામ મુસાફરીમાં થાય છે.

ફોન વારંવાર નેટવર્ક બદલે છે અને નજીકના નેટવર્કને શોધે છે અને તેમાંથી નેટવર્ક મેળવે છે. સફરમાં આ નેટવર્ક થોડા સમય માટે રહે છે અને મુસાફરી દરમિયાન આગળ વધીએ છીએ અને આપણો ફોન વારંવાર આવા નેટવર્કને બદલતો રહે છે. આ જ કારણ છે કે ફોનની બેટરી વધુ વપરાય છે.
મુસાફરી દરમિયાન વ્યક્તિ ફોનનો વધુ ઉપયોગ કરે છે. ફોનમાં સ્ટોર કરેલી જૂની વસ્તુઓ જોવાથી પ્રવાસની મજા બગડી શકે છે અને કંઈક નવું જોવા માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે. જો તમે મુસાફરી દરમિયાન ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યાં છો, તો ફોનની બેટરી વધુ ઝડપથી ખતમ થાય છે.
ફોનને વારંવાર ડેટા પ્રોવાઇડર બદલતા રહેવું પડે છે. આવી જ રીતે જીપીએસનો ઉપયોગ કરવાથી પણ ફોનની બેટરી ઝડપથી ખતમ થાય છે. આ જ કારણથી બસ કે ટ્રેન વગેરેમાં લાંબા સમય સુધી મુસાફરી કરતી વખતે સ્માર્ટફોનની બેટરી ઝડપથી ખતમ થઈ જાય છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
