RBIની નાણાકીય નીતિને પગલા આ 4 બેંકિંગ સ્ટોક્સમાં રોકાણ ફાયદેમંદ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ડિસેમ્બર 2ના રોજ મોનિટરી પોલિસીની સમીક્ષા કરવા માટે અધિકારીઓની એક બેઠક યોજી છે. જેના કારણે બેંકિગ સ્ટોક્સમાં તેજી જોવા મળી રહી છે. શુક્રવારે કેટલીક સરકારી બેંકોના શેર્સમાં 6 ટકા સુધીનો વધારો જોવા મળ્યો હતો. આ કારણે અમે અહીં એવા બેંકિંગ સ્ટોક્સની વાત કરીશું જે આવનારા ભવિષ્યમાં રોકાણ કરવા માટે ઉત્તર છે અને સારું વળતર આપી શકે એમ છે...
અમે એવી પીએસયુ બેંકોના શેર્સ અંગે વાત કરીશું જે અન્ડરવેલ્યુ છે અને ઝડપથી તેજીના રથ પર સવાર થઇ શકે એમ છે...













Click it and Unblock the Notifications
