For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

રોકાણકારો માટે લાભદાયી 5 રિટાયર્નમેન્ટ પ્લાન્સ

|
Google Oneindia Gujarati News

રિટાયર્નમેન્ટ પ્લાન્સ એ પેન્શન પ્લાન જેવા છે. જેમાં તમે એક ચોક્કસ સમયગાળા સુધી ચોક્સર રકમ બચત કરો છો. જે આપને રિટાયર્નમેન્ટ એટલે કે નિવૃત્તિ સમયે સ્થિર આવક આપે છે. જ્યારે તમે તમારા કામમાંથી નિવૃત્ત થાવ છો ત્યારે તમારી પગારની આવક બંધ થાય છે. આવા સમયે તમને એક એવી નિયમિત આવકની જરૂર રહે છે જેથી તમે તમારા જીવનનો નિર્વાહ કરી શકો.

અહીં અમે એવા 5 રિટાયર્નમેન્ટ પ્લાન આપ્યા છે જેમાં રોકાણકાર રોકાણ કરીને ફાયદો મેળવી શકે છે...

SBI Life - એન્યુઇટિ પ્લસ

SBI Life - એન્યુઇટિ પ્લસ


સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાનો તાત્કાલિક એન્યુઇટિ પ્લાન SBI Life - એન્યુઇટિ પ્લસ રોકાણકારોની પહેલી પસંદ છે. તેમાં વાર્ષિકી દર મહિને, 3 મહિને, 6 મહિને અને એક વર્ષે મેળવવાની સુવિધા છે. તેમાં મહિને લઘુત્તમ રૂપિયા 200 પ્રિમિયમ હોય છે. તેમાં લઘુત્તમ 25,000 અને મહત્તમ રૂપિયા 50,00,000ની રકમ મળે છે. તેમાં લધુત્તમ વય મર્યાદા 40 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 60 વર્ષ છે.

LIC જીવન અક્ષય 5

LIC જીવન અક્ષય 5


LIC જીવન અક્ષય 5માં અંદાજિત રકમ તત્કાળ એન્યુઇટિ તરીકે ચૂકવવામાં આવે છે. તેની લઘુત્તમ ખરીદ કિંમત ઓફલાઇન રૂપિયા 1,00,000 છે. જ્યારે ઓનલાઇન લઘુત્તમ કિંમત રૂપિયા 1,50,000 છે. તેમાં રોકાણની લઘુત્તમ વય 30 વર્ષ અને મહત્તમ વય 85 વર્ષ છે.

LIC જીવન અક્ષય 5

LIC જીવન અક્ષય 5


LIC જીવન અક્ષય 5માં અંદાજિત રકમ તત્કાળ એન્યુઇટિ તરીકે ચૂકવવામાં આવે છે. તેની લઘુત્તમ ખરીદ કિંમત ઓફલાઇન રૂપિયા 1,00,000 છે. જ્યારે ઓનલાઇન લઘુત્તમ કિંમત રૂપિયા 1,50,000 છે. તેમાં રોકાણની લઘુત્તમ વય 30 વર્ષ અને મહત્તમ વય 85 વર્ષ છે.

ICICI પ્રુ ઇમિજિએટ એન્યુઇટિ

ICICI પ્રુ ઇમિજિએટ એન્યુઇટિ


ICICI પ્રુ ઇમિજિએટ એન્યુઇટિ સ્કીમમાં પેન્શન ચૂકવણીના વિવિધ 5 વિકલ્પો હોય છે. તેમાં પેન્શનરને અંદાજિત રકમ પેન્શન માટે મળે છે. તેમાં તત્કાળ પેન્શન શરૂ થઇ શકે છે. તેમાં એન્ટ્રીની લઘુત્તમ વય 45 વર્ષ અને મહત્તમ વય 85 વર્ષ છે.

SBI કેર ડિપોઝિટ

SBI કેર ડિપોઝિટ


SBI કેર ડિપોઝિટ સાઉથ ઇન્ડિયન બેંક દ્વારા ઓફર કરવામાં આવે છે. તેમાં 2થી 10 વર્ષ માટે અંદાજિત રકમ ચૂકવવામાં આવે છે. તેમાં લઘુત્તમ ડિપોઝિટ રકમ રૂપિયા 25,000 છે. જ્યારે મહત્તમ ડિપોઝિટ રકમ રૂપિયા 1 કરોડ છે.

English summary
5 Retirement Plans which investors could buy.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X