For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં ઉંચું વ્યાજ આપતી 9 બેંક ડિપોઝિટ

|
Google Oneindia Gujarati News

બેંક ડિપોઝિટ પરના વ્યાજ દરો ઘટી રહ્યા છે. મોટા ભાગની બેંકો જેમ કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા વગેરે તેમના વ્યાજદરોમાં ઘટાડો કરી રહી છે. આવા સમયે અમે એવી 9 બેંકો અંગે આપને માહિતી આપી રહ્યા છે જેમાં અન્ય બેંકોની સરખામણીએ ઊંચું વ્યાજ ચૂકવવામાં આવે છે. આ માટે અમે સરકારી અને ખાનગી બંને પ્રકારની બેંકોને ધ્યાનમાં લીધી છે.

ING વ્યાસા

ING વ્યાસા


ING વ્યાસા બેંક 366થી 730 દિવસ વચ્ચેની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.25 ટકા વ્યાજ આપે છે. સિનિયર સિટિઝન માટે વ્યાજ દર 9.75 ટકા છે.

Yes બેંક

Yes બેંક


Yes બેંક 18 મહિના અને 8 દિવસની ફિક્સ ડિપોઝિટ પર 9.10 ટકા વ્યાજ આપે છે.

કોર્પોરેશન બેંક

કોર્પોરેશન બેંક


કોર્પોરેશન બેંક 3વર્ષથી 3 વર્ષ 3 મહિના વચ્ચેની ફિક્સ ડિપોઝિટ માટે બેંક 9.11 ટકા વ્યાજ આપે છે.

UCO બેંક

UCO બેંક


યુકો બેંક એક વર્ષની એફડી પર 9.10 ટકા વ્યાજ આપે છે. જો કે વળતરની ગણતરી કરીએ તો તે 9.41 ટકા જેટલું થાય છે.

બેંક ઓફ ઇન્ડિયા

બેંક ઓફ ઇન્ડિયા


બેંક ઓફ ઇન્ડિયા 14 મહિનાથી 15 મહિના વચ્ચેની એફડી પર 9.05 ટકા જેટલું વ્યાજ આપે છે.

IDBI બેંક

IDBI બેંક


IDBI બેંક 5 વર્ષની ડિપોઝિટ પર 9.05 ટકા જેટલું વ્યાજ આપે છે. જ્યારે 500 દિવસની એફડી પર વ્યાજનો દર 9.2 ટકા છે.

કેનેરા બેંક

કેનેરા બેંક


કેનેરા બેંક એક વર્ષની એફડી પર 9.05 ટકા વ્યાજ આપે છે. જ્યારે તેનું વળતર અંદાજે 9.36 ટકા જેટલું છે. બેથી ત્રણ વર્ષના ગાળાની એફડી પર 9.05 ટકા વ્યાજ મળે છે. જો કે તેનું વળતર 9.80 ટકા છે.

વિજયા બેંક

વિજયા બેંક


વિજયા બેંકમાં એક વર્ષની ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.05 ટકા વ્યાજ મળે છે. જ્યારે રૂપિયા 5થી 10 કરોડની ડિપોઝિટ પર 9.10 ટકા વ્યાજ મળે છે.

અલ્હાબાદ બેંક

અલ્હાબાદ બેંક


અલ્હાબાદ બેંકમાં 1થી 2 વર્ષની ડિપોઝિટ પર 9 ટકા વ્યાજ મળે છે.

English summary
A look at 9 bank deposits that offer you the highest interest rates in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X