For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં હાલ 119 અરબપતિ, 2017 સુધી 357 અરબપતિ થઇ જશે

ભારતમાં આગળના એક દશકમાં અરબપતિઓની સંખ્યા ત્રણ ગણી વધી જશે. આનો અહેવાલ એક્રો એશિયા બેંકની ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ભારતમાં આગળના એક દશકમાં અરબપતિઓની સંખ્યા ત્રણ ગણી વધી જશે. આનો અહેવાલ એક્રો એશિયા બેંકની ગ્લોબલ વેલ્થ માઇગ્રેશન રિવ્યૂ રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, ભારતમાં 119 અબજોપતિઓની સંખ્યા છે અને આ સંખ્યા વર્ષ 2027 સુધીમાં 357 સુધી પહોંચી જશે. આ સમયગાળામાં ચાઇનામાં 448 લોકો અબજોપતિ બનશે. 2027 યુનાઇટેડ સ્ટેટ્સ સૌથી વધુ 884 માટે, ચાઇનામાં 597 અને ભારતમાં 357 અબજોપતિઓ હશે. આવનારા એક દશકમાં રશિયામાં 142, બ્રિટનમાં 113, જર્મનીમાં 90 અને હોંગકોંગમાં 78 અરબપતિઓ હશે. અરબપતિ અથવા બિલિયોનર તેને કહેવામાં આવે છે જેની સંપત્તિ 1 અરબ ડોલર અથવા તેના કરતા વધારે હોય.

હાલમાં દુનિયાભરમાં 2252 અરબપતિ, વર્ષ 2017 સુધીમાં 3444 અરબપતિઓ થઇ જશે

હાલમાં દુનિયાભરમાં 2252 અરબપતિ, વર્ષ 2017 સુધીમાં 3444 અરબપતિઓ થઇ જશે

ચીન, ભારત અને અમેરિકાની સાથે સાથે બ્રિટન, જર્મની અને હોંગકોંગમાં અરબપતિઓની સંખ્યામાં ઘણો વધારો થવાની શક્યતા રિપોર્ટમાં જણાવવામાં આવી છે. રિપોર્ટ અનુસાર હાલમાં દુનિયાભરમાં 2252 અરબપતિ છે. પરંતુ વર્ષ 2017 સુધીમાં 3444 અરબપતિઓ થઇ જશે. જો કુલ સંપત્તિ વિશે વાત કરવામાં આવે તો ભારત વિશ્વમાં 6 નંબરે છે. ભારતની સંપત્તિ 8230 અરબ ડોલર આંકવામાં આવી છે.

ભારતમાં અરબપતિઓની સંખ્યા વધવાનું કારણ

ભારતમાં અરબપતિઓની સંખ્યા વધવાનું કારણ

  • ભારતમાં દુનિયામાં સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા
  • શિક્ષા, હેલ્થકેર અને મીડિયા સેક્ટરમાં મોટો ઉછાળો
  • આઇટી સેક્ટરની ઘણી કંપનીઓ ટોચ પર
  • સ્ટાર્ટઅપ માટે પ્રોત્સાહનનો અસર
  • વોલમાર્ટ અને ફ્લિપકાર્ટ જેવી ડીલ થવાથી વધી સંપત્તિ
ગ્લોબલ વેલ્થ બજારમાં ભારતનું નામ

ગ્લોબલ વેલ્થ બજારમાં ભારતનું નામ

અરબપતિઓની સંખ્યા ભારતમાં 200 ટકા વધી ગયી છે. આગળના એક દશકમાં ગ્લોબલ વેલ્થ 50 ટકા વધીને 3120 અરબ ડોલર થવાની સંભાવના છે. સૌથી ઝડપી ગ્લોબલ વેલ્થ બજારોમાં ભારત, શ્રીલંકા, વિયેતનામ, ચીન અને મોરેશિયસ શામિલ છે.

English summary
India has the third largest number of billionaires in the world, and in the next de­cade, as many as 238 additional ultra high net worth individuals will join this elite club, says a report.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X