BSNL આપશે 1.20 રૂપિયામાં 1જીબી ડેટા

આજકાલ દરેક વ્યક્તિના મોઢા પર એક જ નામ છે અને તે છે રિલાયન્સ જીયો. મુકેશ અંબાણીએ એજીએમ કાર્યલયથી રિલાયન્સ જીયોના ફાયદોઓ વિષે લોકોને જાણકારી આપી હતી. જીયોના ગ્રાહકો માટે તમામ કોલ્સ સંપૂર્ણ પણે મફત રહેશે. જીયોના ગ્રાહકોને વાઇસ કોલ માટે પૈસા આપવાની જરૂર નહીં પડે.

BSNL પણ ગ્રાહકને આકર્ષવા માટે તૂટી પડ્યું છે. BSNL પણ ગ્રાહકને સારી એવી સુવિધા આપવા જઈ રહ્યું છે.

bsnl

50 રૂપિયામાં 1 GB સુધી 4G ડેટા આપવાના રિલાયન્સ જિયોના દાવાના એક દિવસ પછી જ સરકારી ટેલીકોમ કંપની BSNLએ મોટી જાહેરાત કરી છે. આ કંપની 1.20 રૂપિયામાં એક જીબી ડેટા આપશે. 9 સપ્ટેમ્બરથી બીએસએનએલએ બ્રોડબેન્ડ માટે નવા કન્ઝ્યુમર્સ માટે એક્સપીરિયન્સ અનલિમિટેડ બીબી-249 પ્લાનની જાહેરાત કરી છે.

રિલાયન્સ જીયોએ ટેલિકોમ કંપનીઓમાં સારી એવી હરીફાઈ શરૂ કરી દીધી હોય તેમ લાગી રહ્યું છે. આ હરીફાઈથી ગ્રાહકોનો ફાયદો ચોક્કસથી થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X