Budget 2025 : હવે 12 લાખ સુધી કોઈ ટેક્સ નહીં, જાણો આગળના ટેક્સ સ્લેબ
Budget 2025 Income Tax : કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારામને રજૂ કરેલા કેન્દ્રીય બજેટ 2025માં મધ્યમવર્ગને મોટી રાહત આપતી જાહેરાત કરી છે.
બજેટમાં સરકારે ઈન્કમટેક્સ ભરનારાઓને મોટી રાહત મળી છે. હવે વાર્ષિક 12 લાખ સુધીની આવક પર કોઈ આવકવેરો લાગુ નહીં થાય.

આ નવા ટેક્સ સ્લેબ્સ
- 12 લાખ સુધીની આવક: કોઈ ટેક્સ નહીં
- 12 લાખથી 16 લાખ સુધીની આવક: 10% ટેક્સ
- 16 લાખથી 20 લાખ સુધીની આવક: 20% ટેક્સ
- 20 લાખથી વધુ આવક: 25% ટેક્સ
આ ફેરફારોનો ઉદ્દેશ મધ્યમવર્ગના નાગરિકોની ખર્ચ શક્તિમાં વધારો કરશે અને દેશની આર્થિક વૃદ્ધિને પ્રોત્સાહન આપવાનો છે.
આવકવેરા સ્લેબ્સમાં આ ફેરફારોને કારણે મધ્યમવર્ગના લોકોના હાથમાં વધુ નાણાં રહેશે, જેનાથી વપરાશમાં વધારો થશે અને અર્થતંત્રને ગતિ મળશે.












Click it and Unblock the Notifications
