Fuel Rates: પેટ્રોલ-ડીઝલના નવા ભાવ જાહેર, જાણો લેટેસ્ટ રેટ
સરકારી ઈંધણ કંપનીઓએ આજે શનિવારે(21 ઓગસ્ટ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી.
નવી દિલ્લીઃ સરકારી ઈંધણ કંપનીઓએ આજે શનિવારે(21 ઓગસ્ટ) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર કર્યો નથી. ઘરેલુ બજારમાં આજે પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. છેલ્લા ત્રણ દિવસથી ડીઝલના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વળી, પેટ્રોલના ભાવ સતત એક મહિનાથી સ્થિર છે. પેટ્રોલના ભાવ 18 જુલાઈથી વધ્યા નથી અને ઘટ્યા પણ નથી. તમને જણાવી દઈએ કે ઈંધણ કંપનીઓ રોજ સવારે 6 વાગે વિવિધ શહેરોના પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરે છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ
101.84
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
107.83
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
99.47
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
102.08
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
105.25
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
98.91
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
104.25
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
108.951
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
105.83
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ
89.87
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
96.84
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
93.84
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
92.32
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
96.22
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
94.65
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
95.01
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
98.39
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
97.33
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.