Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Fuel Rates : પેટ્રોલ-ડીઝલ ભાવમાં ભડકો, જાણો શું છે આજના ભાવ?

પ્રજા સતત મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા મંગળવારની રાત્રે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

Fuel Rates : પ્રજા સતત મોંઘવારીનો માર સહન કરી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન દ્વારા મંગળવારની રાત્રે ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80 પૈસાનો વધારો થયો છે. નવા દરો બુધવારથી લાગુ થશે.

દિલ્હી અને નોઈડામાં પેટ્રોલના દર

દિલ્હી અને નોઈડામાં પેટ્રોલના દર

ઉલ્લેખનીય છે કે, પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં 80 પૈસા પ્રતિ લીટરનો વધારો થયા બાદ દિલ્હીમાં પેટ્રોલનો નવો દર 101.01 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયો છે, જ્યારેદિલ્હીમાં ડીઝલની કિંમત 92.27 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગઈ છે.

NCRની વાત કરીએ તો નોઈડામાં પેટ્રોલનો નવો દર 101.04 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારેડીઝલનો દર 92.58 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયો છે.

22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે

22 માર્ચથી પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે, 22 માર્ચથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. 24 માર્ચ સિવાય દરરોજ તેલના ભાવમાં વધારો થયો છે. સોમવારની રાત્રે પણપેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો. પેટ્રોલ 80 પૈસા અને ડીઝલ 70 પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે.

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

આ રીતે ઘરે બેઠા તેલના ભાવ ચેક કરો

  • આ વેબસાઇટ https://iocl.com/petrol-diesel-price પર ક્લિક કરો

અથવા

  • ગૂગલ પ્લે સ્ટોર પરથી IOC એપ ડાઉનલોડ કરો.

અથવા

  • તો 9224992249 પર SMS કરો.
  • આ માટે તમારે RSP-સ્પેસ-પેટ્રોલ પંપ ડીલરનો કોડ લખીને 92249 92249 પર SMS કરવાનો રહેશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X