Gold Rate 27 May: સોના અને ચાંદીનો આજનો રેટ શું છે, જાણો
Gold Rate 27 May: સોના અને ચાંદીનો આજનો રેટ શું છે, જાણો
મલ્ટી કોમોડિટી એક્સચેંજ પર આજે સોનામાં તેજી સાથે કારોબાર શરૂ થયો છે. સોનામાં જૂનની ફ્યૂચર ટ્રેડ 56 રૂપિયાની તેજી સાથે 48840 રૂપિયાના સ્તરે ટ્રેડ થઈ રહ્યો છે. જ્યારે ચાંદીની જુલાઈની ફ્યૂચર ટ્રેડ 26 રૂપિયાની તેજી સાથે 71437 રૂપિયાના સ્તર પર ટ્રેડ થઈ રહ્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના રેટ
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડમાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનાનો કારોબાર 2.52 ડૉલરની તેજી સાથે 1,898.66 ડૉલર પ્રતિ ઑંસના રેટ પર ચાલી રહ્યો છે. જ્યારે ચાંદીનો કારોબાર 0.01 ડૉલરની તેજી સાથે 28.70 ડૉલરના સ્તરે થઈ રહ્યો છે.
ભારતના શહેરોમાં સોના-ચાંદીના રેટ
અમદાવાદમાં 22 કેરેટ વાળા સોનાની કિંમત 48500, 24 કેરેટ વાળા સોનાની કિંમત 50500 રૂપિયા અને સિલ્વરની કિંમત 71400 રૂપિયા છે. જ્યારે બેંગ્લોરમાં 22 કેરેટ સોનાની કિંમત 46110 રૂપિયા, 24 કેરેટ સોનાની કિંમત 50300 રૂપિયા અને ચાંદીની કિંમત 71400 રૂપિયા છે. જ્યારે ભુવનેશ્વરમાં 22 કેરેટ સોનાની કિંમત 46110 રૂપિયા, 24 કેરેટ વાળા સોનાની કિંમત 50300 રૂપિયા અને ચાંદીની કિંમત 77100 રૂપિયા છે. ચંદીગઢમાં 22 કેરેટ વાળા સોનાની કિંમત 47110 રૂપિયા 24 કેરેટ વાળા સોનાની કિંમત 51000 રૂપિયા અને ચાંદીની કિંમત 71400 રૂપિયા છે.












Click it and Unblock the Notifications
