Gold Rate Today: સોના-ચાંદીના ભાવમાં વધારો થયો કે ઘટાડો? જાણો લેટેસ્ટ કિંમત

Gold Rate Today (14 September 2025): જો તમે પણ સોનું ખરીદવા માંગતા હો, તો તમારે ઘરની બહાર નીકળતા પહેલા સોનાનો ભાવ જાણી લેવો જોઈએ. આજે બુલિયન માર્કેટ ખુલતાની સાથે સોના-ચાંદીના ભાવમાં થોડો ધટાડો જોવા મળ્યો છે. ત્યારે ચાલો જાણીએ આજે તમારા શહેરમાં સોનાનો ભાવ કેટલે પહોંચ્યો છે.

Gold Rate Today

સોનાનો શું છે ભાવ ?

Gold Price Today: દિલ્હીમાં 14 સપ્ટેમ્બરના રોજ 10 ગ્રામ સોનાના ભાવમાં આજે ગઈકાલની સરખામણીએ 140 રુપિયાનો ઘટાડો આવ્યો છે. આજે દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 1,11,300 રૂપિયા પર છે. જ્યારે 22 કેરેટનો ભાવ 1,02,050 રૂપિયા પર છે.

હાલમાં, મુંબઈ, ચેન્નાઈ અને કોલકાતામાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,01,900 રૂપિયા છે, જ્યારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,170 રૂપિયા છે. આ સાથે સુરત, અમદાવાદ, રાજકોટ, અને વડોદરામાં 22 કેરેટ સોનાનો ભાવ 1,01,950 રૂપિયા છે. 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,11,200 પર પહોંચી ગયો છે.

ચાંદીનો શું છે ભાવ ?

Silver Price In India Today (14 September 2025): અન્ય કિંમતી ધાતુ ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. ગઈકાલે ચાંદીનો ભાવ 1,32,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયો હતો. જ્યારે આજે ચાંદીનો ભાવ 1,33,900 પર ટ્રેડ કરી રહ્યો છે. આજે ચાંદીના ભાવમાં પણ 800 રુપિયાનો વધારો નોંધાયો છે.

ભારતમાં સોનાનો ભાવ ઘણી બાબતો પર આધાર રાખે છે, જેમ કે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો ભાવ, રૂપિયા અને ડોલરના ભાવમાં તફાવત અને સરકાર દ્વારા લાદવામાં આવતો કર. પરંતુ ભારતમાં, સોનું ફક્ત પૈસાનો વિષય નથી, તે આપણી સંસ્કૃતિ અને પરંપરાનો પણ એક ભાગ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X