For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IT રીટર્ન ભરનાર માટે ખુશખબર, રિટર્ન ભરવાની તારીખ લંબાવાઇ

ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની છેલ્લી તારીખ લંબાવાઇ છે. જેથી કરીને છેલ્લી છેલ્લી ઇનકમ ટેક્સ ભરનાર લોકોના ચહેરા પર ખુશી છવાઇ ગઇ છે. જાણો નવી તારીખો.

|
Google Oneindia Gujarati News

આજે 31મી જુલાઇ છે અને જે લોકોએ આજે પણ પોતાનો ઇનકમ ટેક્સ રિટર્ન નથી ભર્યું તેમના માટે એક ખુશખબર છે. સરકારે નાણાંકીય વર્ષ 2016-17માં ઇનકમ ટેક્સ રિટર્ન ભરવાની પોતાની તારીખ આગળ વધારી છે. પહેલા ઇનકમ ટેક્સ રિટર્ન 31મી જુલાઇ ભરવાની હતી પણ હવે તે ડેડલાઇન વધારીને 5 ઓગસ્ટ કરવામાં આવી છે. જેના કારણે અનેક લોકોએ હાશકારો અનુભવ્યો છે.

tax

જો કે આવું કરવા પાછળનું કારણે તે બહાર આવ્યું છે કે સરકારની ઇ-ફાઇલિંગ વેબસાઇટ ઓવરલોડ થઇ ગઇ છે. અને ટેક્સ ડિપાર્ટમેન્ટે અત્યાર સુધીમાં 2 કરોડ લોકોના ઇલક્ટ્રોનિક રિટર્ન ફાઇલ કર્યા છે. જો કે શરૂઆતમાં આઇટી વિભાગે આ તારીખ લંબાવાની ના પાડતી હતી પણ છેવટે આ તારીખ આજે લંબાવવામાં આવી છે. જેથી કરીને છેલ્લે છેલ્લી આઇટી રિટર્ન ભરનાર અનેક લોકોએ હાશકારાનો અનુભવ કર્યો છે.

English summary
The Income Tax filing returns (ITRs) for the financial year 2016-17 has been extended. The new deadline will be announced later.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X