Fuel Rates: ઈંધણના ભાવમાં વધારો, જાણો આજની પેટ્રોલ અને ડીઝલની કિંંમત
આજે સતત 27માં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે.
નવી દિલ્લીઃ આજે સતત 27માં દિવસે ઈંધણ કંપનીઓએ સામાન્ય જનતાને રાહત આપી છે. શુક્રવારે પણ પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર છે. તમને જણાવી દઈએ કે 17 જુલાઈએ પેટ્રોલ 29-34 પૈસા મોંઘુ થયુ હતુ. જો કે ડીઝલના ભાવ સ્થિર છે. વધતી કિંમતોના કારણે હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ રેકૉર્ડ સ્તરે પહોંચી ગયા છે. પરંતુ હાલમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર હોવાથી સામાન્ય જનતાને રાહત મળી છે. ઉલ્લેખનીય છે કે પેટ્રોલ અને ડીઝલની નવી કિંમતો રોજ સવારે 6 વાગે જાહેર થાય છે. જો કે ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલના ભાવમાં તેજી આવી છે.
આજના પેટ્રોલના ભાવ
દિલ્લીઃ
101.84
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
107.83
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
102.49
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
102.08
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
105.25
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
98.40
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
104.73
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
108.71
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
105.83
રૂપિયા
પ્રતિ
લિટર
આજના ડીઝલના ભાવ
દિલ્લીઃ
89.87
રૂપિયા
પ્રતિ
લિટર
મુંબઈઃ
97.45
રૂપિયા
પ્રતિ
લિટર
ચેન્નઈઃ
94.39
રૂપિયા
પ્રતિ
લિટર
કોલકત્તાઃ
93.02
રૂપિયા
પ્રતિ
લિટર
અમદાવાદઃ
97.09
રૂપિયા
પ્રતિ
લિટર
બેંગલુરુઃ
95.26
રૂપિયા
પ્રતિ
લિટર
પટનાઃ
95.51
રૂપિયા
પ્રતિ
લિટર
જયપુરઃ
99.02
રૂપિયા
પ્રતિ
લિટર
હૈદરાબાદઃ
97.96
રૂપિયા
પ્રતિ
લિટર
આ રીતે જાણો તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ
તમારા શહેરમાં પેટ્રોલ અને ડીઝલના શું ભાવ છે તેને તમે તમારા મોબાઈલ દ્વારા જાણી શકો છો. તમે પહેલા IOCની એપ ડાઉનલોડ કરી લો અથવા તમે તમારા મોબાઈલમાં RSP અને તમારા શહેરનો કોડ લખીને 9224992249 નંબર પર મોકલો. તમને SMS પર બધી માહિતી મળી જશે. તમને જણાવી દઈએ કે દરેક શહેરનો આરએસપી નંબર અલગ-અલગ હશે જેને તમે IOCની વેબસાઈટથી જાણી શકશો.