ગુરુવારે કેટલા છે પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો

ગુરુવારે કેટલા છે પેટ્રોલ અને ડીઝલના રેટ, જાણો

Petrol & Diesel Rate on 17th December 2020: આજે એટલે કે ગુરુવારે પેટ્રોલ અને ડીઝલના રેટમાં કોઈ બદલાવ નથી થયો. આજે દિલ્હીમાં પેટ્રોલનો રેટ 83.71 રૂપિયા પ્રતિ લીટર પર સ્થિર રહ્યું છે. જ્યારે ડીઝલનો રેટ 73.87 રૂપિયા પ્રતિ લીટરે સ્થિર રહ્યો. સરકારી ઓઈલ કંપનીઓ કિંમતની સમીક્ષા કર્યા બાદ દરરોજ પેટ્રોલ અને ડીઝલના રેટ નક્કી કરે છે. ઈન્ડિયન ઓઈલ, ભારત પેટ્રોલિયમ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ દૈનિક આધારે 6 વાગ્યેથી પેટ્રોલ અને ડીઝલના રેટમાં સંશોધન કરે છે, અને જાહેર કરે છે.

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

જાણો આજના પેટ્રોલ અને ડીઝલના રેટ

  • દિલ્હીમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 83.71 રૂપિયા છે. જ્યારે 1 લીટર ડીઝલ 73.87 રૂપિયા પ્રતિ લીટર છે.
  • કોલકાતામાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 85.19 રૂપિયા પ્રતિ લીટર છે જ્યારે ડીઝલ 77.44 રૂપિયા પ્રતિ લીટર છે.
  • મુંબઈમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 90.34 રૂપિયા છે, જ્યારે 1 લીટર ડીઝલ 80.51 રૂપિયા પ્રતિ લીટર છે.
  • ચેન્નઈમાં હાલ 1 લીટર પેટ્રોલની કિંમત 86.51 રૂપિયા પ્રતિ લીટર છે, જ્યારે 1 લીટર ડીઝલ 79.21 રૂપિયા પ્રતિ લીટર પર છે.
કિંમત નક્કી કરવાનો આ આધાર છે

કિંમત નક્કી કરવાનો આ આધાર છે

વિદેશી મુદ્રા દરો સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડની કિંમતો શું છે, તેના આધારે દરરોજ પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં બદલાવ થાય છે. આ માપદંડોના આધારે જ પેટ્રોલ રેટ અને ડીઝલ રેટ નક્કી કરવાનું કામ ઓઈલ કંપનીઓ કરે છે.

પેટ્રોલમાં ટેક્સનો કેટલો ભાગ

પેટ્રોલમાં ટેક્સનો કેટલો ભાગ

રિટેલ વેચાતા પેટ્રોલ અને ડીઝલ માટે તમે જેટલી કિંમત ચૂકવી રહ્યા છો, તેમાં તમે 55.5 ટકા પેટ્રોલ માટે અને 47.3 ટકા ડીઝલ માટે ટેક્સ ચૂકવી રહ્યા છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X