શનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત

શનિવારે પેટ્રોલની કિંમતમાં ઉછાળો, ડીઝલમાં થોડી રાહત

અમદાવાદઃ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં છેલ્લા કેટલાક સમયથી સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં આજે પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં થોડી રાહત મળી છે. અમદાવાદમાં આજે પેટ્રોલમાં 0.07 પૈસાનો ભાવ વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં 96 પૈસાની રાહત મળી છે. નવી કિંમતો લાગુ થયા બાદ અહીં પેટ્રોલ 69.71 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 69.64 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પેટ્રોલની કિંમત

મુંબઈમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. મુંબઈમાં આજે પેટ્રોલ 0.07 પૈસા પ્રતિ લીટરે મોંઘું થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયો. નવી કિંમતો લાગુ થયા બાદ મુંબઈમાં આજે પેટ્રોલ 77.94 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 70.76 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલની કિંમત

દેશની રાજધાની દિલ્હીમાં પણ આજે પેટ્રોલની કિંમતમાં વધારો નોંધાયો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. દિલ્હીમાં આજે પેટ્રોલ 0.07 પૈસા પ્રતિ લીટરે મોંઘુ થયું છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર થયો નથી. નવી કિંમત લાગુ થયા બાદ આજે દિલ્હીમાં પેટ્રોલ 72.31 રૂપિયા પ્રતિ લીટરે જ્યારે ડીઝલ 67.54 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

ચેન્નઈમાં પેટ્રોલની કિંમત

માત્ર દિલ્હી, અમદાવાદ અને મુંબઈમાં જ નહિ બલકે ચેન્નઈમાં પણ પેટ્રોલની કિંમતમાં ઘટાડો જોવા મળ્યો છે. ચેન્નઈમાં આજે પેટ્રોલની કિંમતમાં 0.07 પૈસાનો ઘટાડો જોવા મળ્યો છે જ્યારે ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નોંધાયો નથી. નવી કિંમતો લાગુ થયા બાદ આજે ચેન્નઈમાં પેટ્રોલ લીટર દીઠ 75.09 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 71.38 રૂપિયા પ્રતિ લીટરે વેંચાઈ રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X