For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

RBI: રેપો રેટ પર 4 એપ્રિલે ફેસલો, સસ્તી થશે લોન

RBI: રેપો રેટ પર 4 એપ્રિલે ફેસલો, સસ્તી થશે લોન

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ ચાલુ નાણાકીય વર્ષની પહેલી દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષા બેઠકમાં ભારતીય રિઝર્વ બેંક પ્રમુખ વ્યાજ દર (રેપો રેટ)માં 25 આધાર અંકોની કટૌતી કરી શકે છે. નિષ્ણાંતોનુ આવું અનુમાન છે. રિઝર્વ બેંકે એક જાહેરાતમાં કહ્યું કે મોનિટરી પોલિસી કમિટી એટલે કે એમપીસીની નાણાકીય વર્ષ 2019-20ની પહેલી દ્વિમાસિક મૌદ્રિક નીતિ સમીક્ષાની બેઠક 2 એપ્રિલથી 4 એપ્રિલ સુધી થશે.

નિષ્ણાંતોનું અનુમાન

નિષ્ણાંતોનું અનુમાન

નિષ્ણાંતો મુજબ, મોંઘવારી દરમાં ઘટાડાની સાથોસાથ ઔદ્યોગિક ઉત્પાદનની રફ્તાર સુસ્ત થવાના પગલે આરબીઆઈ વ્યાજદરમાં ફરીથી 25 આધાર અંકોની કટૌતી કરી શકે છે. પાછલા નાણાકીય વર્ષની અંતિમ દ્વિમાસિક મૌદ્રિક મીક્ષા બેઠક દરમિયાન ફેબ્રુઆરીમાં રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસની અધ્યક્ષતામાં કેન્દ્રીય બેંકની એમપીસીએ રેપો રેટ ઘટાડવાના પક્ષમાં મતદાન કર્યું હતું. ફેબ્રુઆરીમાં રેપો રેટ 25 આધાર અંક ઘટી 6.25 ટકા કરી દેવામાં આવ્યો હતો. પાછલા દોઢ વર્ષમાં રેપો રેટમાં આ પહેલી કટૌતી હતી.

શું હોય છે રેપો રેટ

શું હોય છે રેપો રેટ

કેન્દ્રીય બેંક દ્વારા વાણિજ્યિક બેંકોના અલ્પાવધિ ઋણ જેને વ્યાજ દર ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેને રેપો રેટ કહેવાય છે.

ખાનગી કર્મચારીઓ માટે સારા સમાચાર, પેન્શનમાં વધારો થશેખાનગી કર્મચારીઓ માટે સારા સમાચાર, પેન્શનમાં વધારો થશે

રેપો રેટ ઘટાડવાની ઉમ્મીદ

રેપો રેટ ઘટાડવાની ઉમ્મીદ

એચડીએફસીની રિપોર્ટ મુજબ મોંઘવારીમાં ઘટાડો આવતા આરબીઆઈ પાસે આર્થિક વિકાસને સહારો પ્રદાન કરવા માટે સમાયોજી વલણ અપનાવવાનો મોકો છે. રેટિંગ એજન્સી આઈસીઆરએએ એક રિપોર્ટમાં કહ્યું કે તેમનું અનુમાન છે કે આગામી મૌદ્રિક નીતિ સમિતિમાં વ્યાજ દરમાં 25 આધાર અંકોની કટૌતી કરવામાં આવી શકે છે.

English summary
RBI monetary policy committee meeting may decide to cut repo rate again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X