Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

SBI Mutual Fund Scheme : અમીર બનવુ છે તો આ મ્યુચ્યુઅલ ફંડ સૌથી સારા વિકલ્પો છે

SBI Mutual Fund Scheme : જે લોકો વધારે જોખમ વિના સારું વળતર ઇચ્છે છે તેના માટે મ્યુચ્યુઅલ ફંડ સારો વિકલ્પ છે. શેરબજારમાં સારા વળતર સાથે વધુ બજાર જોખમ સામેલ છે અને ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા સુરક્ષિત રહે પરંતુ તમને તેમાં વધુ વળતર મળતું નથી. જ્યારથી સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન રજૂ કરવામાં આવ્યો છે ત્યારથી મ્યુચ્યુઅલ ફંડમાં લોકોનું રોકાણ ઝડપથી વધ્યું છે.

એક અહેવાલ અનુસાર, છેલ્લા એક વર્ષમાં લોકોએ SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડમાં જંગી રોકાણ કર્યું છે. અહીં અમે તમને SBI મ્યુચ્યુઅલ ફંડ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આમાં તમે ફિક્સ્ડ ડિપોઝિટ કરતા વધારે રિટર્ન મેળવી શકો છો.

SBI Mutual Fund Scheme

જણાવી દઈએ કે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના આ મ્યુચ્યુઅલ ફંડ્સ શ્રેષ્ઠ વળતર આપવા જઈ રહ્યા છે. આમાં તમને ઘણા વિકલ્પો મળે છે, જેમાં એસબીઆઈ ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટીઝ ફંડ, એસબીઆઈ સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ, એસબીઆઈ કોન્ટ્રા ફંડનો સમાવેશ થાય છે. આ બધી સીધી યોજનાઓ છે.

આ યોજનાની સૌથી સારી બાબત એ છે કે તેણે છેલ્લા 5 વર્ષમાં તેના રોકાણકારોને વધુ સારું વળતર આપ્યું છે. તેમની આવકમાં વાર્ષિક 23 ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

SBI સ્મોલ કેપ ફંડ ડાયરેક્ટ-ગ્રોથ - આ એક શાનદાર સ્મોલ કેપ મ્યુચ્યુઅલ ફંડ છે. આ ઘણા સ્મોલ કેપ ઇક્વિટી શેરના પૂલમાં નાણાંનું રોકાણ કરે છે. જેના કારણે તમને સારું સરેરાશ વળતર મળે છે અને તમારા પૈસાની સુરક્ષા પણ વધે છે. આ સ્કીમ તમને લાંબા ગાળામાં વધુ સારું વળતર પણ આપી શકે છે અને તમારા પૈસામાં અનેકગણો વધારો કરી શકે છે. હાલમાં આ સ્મોલ કેપ ફંડની કિંમત 124.7 રૂપિયાની આસપાસ છે.

આ મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડેક્સ ભરોસાપાત્ર રહે છે, કારણ કે તેણે છેલ્લા 5 વર્ષમાં સારું પ્રદર્શન કરવાનું ચાલુ રાખ્યું છે.

આ મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા 5 વર્ષમાં તેના રોકાણકારોને 84 ટકાથી વધુ વળતર આપ્યું છે. તે જ સમયે તે વાર્ષિક ધોરણે 14 ટકા સુધીનું ઉત્તમ વળતર પણ આપે છે.

SBI ટેક્નોલોજી ઓપોર્ચ્યુનિટી ફંડ - આ મ્યુચ્યુઅલ ફંડ સ્કીમ તમને વધુ સારું વળતર આપવા માટે જાણીતી છે. આ યોજનાએ તેના

રોકાણકારોને 5 વર્ષમાં કુલ 84.7 ટકા સુધીનું વળતર આપ્યું છે. તે લાંબા ગાળે વધુ સારું વળતર આપીને તેના રોકાણકારોને સમૃદ્ધ પણ બનાવી રહ્યું છે.

SBI કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડ - સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા તરફથી આ અન્ય એક સારૂ મ્યુચ્યુઅલ ફંડ છે. લાંબા ગાળાના રોકાણ માટે પણ આ વધુ સારું માનવામાં આવે છે. જે લોકોએ આ સ્કીમમાં પૈસા રોક્યા છે તે લોકોને સતત સારું વળતર મળી રહ્યું છે. આ એક સારી યોજના પણ છે, કારણ કે તેના છેલ્લા 5 વર્ષ શાનદાર રહ્યા છે.

આ SBEI કોન્ટ્રા મ્યુચ્યુઅલ ફંડે છેલ્લા પાંચ વર્ષમાં તેના રોકાણકારોને કુલ 96.16 ટકા સુધીનું વળતર આપ્યું છે. તેનું વાર્ષિક વળતર પણ 14 ટકાથી વધુ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X