• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેન્સેક્સમાં 71 ટકાનો ઘટાડો

|
sensex
મુંબઇ, 10 ડિસેમ્બરઃ દેશના શેરબજારોમાં મંગળવારે ઘટાડો જોવા મળ્યો. પ્રમુખ સુચકાંક સેન્સેક્સ 71.16 અંકના ઘટાડા સાથે 21,255.26 પર અને નિફટી 31.05ના ઘટાડા સાથે 6,332.85 પર બંધ રહ્યા છે. બીએસઇના 30 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક સેન્સેક્સ 32.84 અંકોના ઘટાડા સાથે 21,293.58 પર ખુલ્યો અને 71.16 અથવા 0.33 ટકાના ઘટાડા સાથે 21,255.26 પર બંધ રહ્યો. દિવસ દરમિયાન કારોબારમાં સેન્સેક્સ 21,327.75 ઉપલા મથાળે અને 21,175.08ના નીચલા મથાળે પહોંચ્યો હતો. સેન્સેક્સના 30માં 15 શેરોમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.

ટીસીએસ (3.95 ટકા), હીરો મોટોકોર્પ (3.83 ટકા), એસએસએલટી (2.32 ટકા), વિપ્રો (1.84 ટકા) અને આઇટીસી (1.52 ટકા)માં તેજી નોંધાઇ છે. સેન્સેક્સમાં નબળા પડનાર શેરોમાં એનટીપીસી (11.26 ટકા), એલએન્ડટી (4.00 ટકા), ભેલ (3.52 ટકા), આઇસીઆઇસીઆઇ બેન્ક (3.49 ટકા) અને એસબીઆઇ (2.36 ટકા)। એનએસએઇના 50 શેરો પર આધારિત સંવેદી સૂચકાંક નિફ્ટી 9.20 અંકોના ઘટાડા સાથે 6,354.70 પર ખુલ્યો અને 31.05 અંકો અથવા 0.49 ટકાના ઘટાડા સાથે 6,332.85 પર બંધ થયો. દિવસ દરમિયાન કારોબારમાં નિફટીએ 6,362.25ની ઉપલી અને 6,307.55ની નીચલી સપાટીએ પહોંચ્યો હતો.

More sensex NewsView All

English summary
Sensex of the Bombay Stock Exchange (BSE), which opened at 21,293.58 points, closed at 21,255.26 points down 71.16 points or 0.33 percent from its previous day's close at 21,326.42 points.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more