પ્રોફિટ બૂકિંગથી માર્કેટમાં ઉતાર - ચઢાવ

આજે સેન્સેક્સનો 30 શેર્સનો બેરોમીટર ગઇકાલના 109.62 પોઇન્ટના નુકસાન બાદ આજે 0.43 ટકા એટલે કે 81.43 પોઇન્ટના ઘટાડા સાથે 18,600.88 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો.
બીજી તરફ એનએસઇના બેંચમાર્ક નિફ્ટીમાં પણ 0.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આજે સવારે નિફ્ટી 26.20 પોઇન્ટ ઘટીનેને 5,758.05 પોઇન્ટ પર ટ્રેડ થઇ રહ્યો હતો. બ્રોકર્સનું માનવું છે કે માર્કેટમાં પ્રોફિટ બૂકિંગના કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું છે.












Click it and Unblock the Notifications
