મજબૂતી સાથે શેર બજાર બંધ

મિડકેપ અને સ્મોલકેપ શેર પણ 0.5 ટકા મજબૂત થયા. ડો. રેડ્ડીજ, બાયોકોન અને ગ્લેનમાર્ક ફાર્માના સારા પરિણામના કારણે હેલ્થકેર શેર 1.75 ટકા ઉપર ચઢ્યા હતા. ઓટો રિયલ્ટી અને મેટલ શેરોએ પણ 1.5-1.25 ટકા મજબૂતી બતાવી હતી.
બેંક, કન્ઝ્યુમર ડ્યૂરેબલ્સ, ટેકનીકલ, આઇટી શેર, 0.6-0.4 ટકા વધ્યા. પાવર અને સરકારી કંપનીઓના શેરોમાં પણ સામાન્ય વધારો જોવા મળ્યો હતો. કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, એફએમસીજી શેર 0.4-0.2 ટકા ઘટ્યા.












Click it and Unblock the Notifications
