For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સેંસેક્સ અને એનએસઈમા તેજી સાથે શરુઆત થઈ

|
Google Oneindia Gujarati News

Sensex
મુંબઈ, 12 સપ્ટેમ્બર : મજબૂત એશિયન બજારોના પગલે આજે ભારતિય શેર બજારમા 86 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સત્રમા પાછલા પાંચ દિવસ દરમિયાન સેંસેક્સ 541 પોઇન્ટ વધ્યો છે. આજે સવરે સત્રની શરુઆત સમયે સેંસેક્સ 85.76 પોઇન્ટ વધ્યો હતો.

બીજી તરફ એનએસઈ 21.65 પોઇન્ટ વધી 5400ના સ્તરને કુદાવી ગયો હતો અને 5411.65 પોઇન્ટ ઉપર જોવા મળ્યો હતો.

English summary
Extending gains for the sixth session in a row, the BSE benchmark Sensex rose by nearly 86 points in early trade today on buying by funds and retailers ahead of industrial output data amid a firm Asian cues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X