શેર બજારમાં તેજી, સેંસેક્સ 168 અંકની તેજી સાથે ખુલ્યો
શેર બજારમાં તેજી, સેંસેક્સ 168 અંકની તેજી સાથે ખુલ્યો
મુંબઈઃ આજે શુક્રવારે એટલે કે 28 ઓગસ્ટ 2020ના રોજ શેર બજાર તેજી સાથે ખુલ્યુ છે. સેંસેક્સ આજે 168.13 અંકની તેજી સાથે 39281.60 અંકના સ્તર પર ખુલ્યો. જ્યારે નિફ્ટી 41.10 અંકની તેજી સાથે 11600.40ના સ્તર પર ખુલ્યો. આજે બીએસઈમાં શરુઆતમાં કુલ 1002 કંપનીઓમાં ટ્રેડિંગ શરૂ થયું, જેમાંથી 725 શેર તેજી સાથે અને 215 શેર ગિરાવટ સાથે ખુલ્યા છે. જ્યારે 62 કંપનીના શેરના ભાવ વધઘટ વિના ખુલ્યા છે.

નિફ્ટીના ટૉપ ગેનર
- લાર્સનનો શેર 19 રૂપિયાની તેજી સાથે 994.25 રૂપિયાના સ્તર પર ખુલ્યો
- સન ફાર્માનો શેર 9 રૂપિયાની તેજી સાથે 541.70 રૂપિયાના સ્તર પર ખુલ્યો
- એક્સિસ બેંકનો શેર 10 રૂપિયાની તેજી સાથે 482.55 રૂપિયાના સ્તર પર ખુલ્યો
- જી એન્ટરટેઈનમેન્ટનો શેર 2 રૂપિયાની તેજી સાથે 211.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો
નિફ્ટીના ટૉપ લૂઝર
- ઈન્ડસઈંડ બેંકના શેર 5 રૂપિયાની ગિરાવટ સાથે 600.40 રૂપિયાના સ્તર પર ખુલ્યો
- હીરો મોટરકોર્પનો શેર 31 રૂપિયાની ગિરાવટ સાથે 3,111.05 રૂપિયાના સ્તર પર ખુલ્યો.
- ટાટા મોટર્સનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 143.10 રૂપિયાના સ્તર પર ખુલ્યો.
- જેએસડબલ્યૂ સ્ટીલનો શેર 1 રૂપિયાની ગિરાવટ સાથે 287.95 રૂપિયાના સ્તર પર ખુલ્યો.
- એચડીએફસી બેંકનો શેર 4 રૂપિયાની ગિરાવટ સાથે 1,107.75 રૂપિયાના સ્તર પર ખુલ્યો.












Click it and Unblock the Notifications
