શેર બજારમાં કડાકો, 1163 અંકોની ગિરાવટ સાથે ખુલ્યો સેંસેક્સ, નિફ્ટી 330 અંક ગગડ્યો

શેર બજારમાં કડાકો, 1163 અંકોની ગિરાવટ સાથે ખુલ્યો સેંસેક્સ, નિફ્ટી 330 અંક ગગડ્યો

નવી દિલ્હીઃ માર્ચ મહિનાના બીજા સોમવારે શેર બજારની શરૂઆત ભારે ગરાવટ સાથે થઈ. જ્યાં બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1163.20 અંક એટલે કે 3.17 ટકાની ગિરાવટ બાદ 36393.48ના સ્તર પર ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 330.50 અંક એટલે કે 3.01 ટકાની ગિરાવટ બાદ 10658.95ના સ્તર પર ખુલ્યો છે. આની સાથે જ ડોલરના મુકાબલે રૂપિયો પણ કમજોરી સાથે ખુલ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો 31 પૈસાની કમજોરી સાથે 74.03 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે.

share market

જ્યાં સેસેક્સ 1163.20 અંક એટલે કે 3.17 ટકાની ગિરાવટ બાદ 36393.48ના સ્તરે ખુલ્યો છે. જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જ નિફ્ટી 330.50 અંક એટલે કે 3.01 ટકાની ગિરાવટ બાદ 10,658.95ના સ્તરે ખુલ્યો છે. આની સાથે જ ડોલરના મુકાબલે રૂપિયો પણ કમજોરી સાથે ખુલ્યો છે. ડોલરના મુકાબલે રૂપિયો 31 પૈસાની કમજોરી સાથે 74.30 રૂપિયાના સ્તર પર ખુલ્યો છે.

અગાઉ શુક્રવારે પણ શેર બજારમાં ભારે ગિરાવટ જોવા મળી હતી. યસ બેંકના શેર 6 રૂપિયાના સ્તર પર પહોંચી ગયા હતા. જો કે તે બાદ તેમાં તેજી પણ જોવા મળી હતી અને આ 19 પર પહોંચી ગયા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસનો પ્રકોપ અને યસ બેંકનું સંકટ શેર બજારને પણ પ્રભાવિત કરી રહ્યું છે.

શુક્રવારે શેર બજારમાં કારોબારના અંતે સેંસેક્સ 894 અંક ગગડી 37576 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 327 અંક ગગડી 10942.65 પર ખુલ્યો છે અને અંતમાં 289.45 અંકોની ગિરાવટ સાથે 10979.55 પર બંધ થયો. યસ બેંક કારોબારના અંતમાં 55 ટકાની ગિરાવટ સાથે 16.55 પર બંધ થયો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X