Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

યુવાનોને શારીરિક સંબંધ બનાવવા કરતા વધુ આ કામમાં આવી રહી છે મઝા, શોધમાં થયો ખુલાસો

રિલેશનશિપમાં આવેલા બધા લોકો શારીરિક સંબંધ બનાવવાને પ્રાથમિકતા આપે એવુ જરૂરી નથી અને આ વાત હાલમાં જ થયેલા એક સંશોધનથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે.

રિલેશનશિપમાં આવેલા બધા લોકો શારીરિક સંબંધ બનાવવાને પ્રાથમિકતા આપે એવુ જરૂરી નથી અને આ વાત હાલમાં જ થયેલા એક સંશોધનથી પણ સ્પષ્ટ થઈ ગઈ છે. આ શોધ(યુએસ) મુજબ યુવાનો વીડિયો ગેમ માટે શારીરિક સંબંધ બનાવવાનુ છોડી શકે છે. આ શોધમાં 2000 યુવા પુરુષ અને મહિલાઓને શામેલ કરવામાં આવ્યા. આ અભ્યાસ મુજબ તેમનુ ગયા વર્ષમાં નૉન રોમેન્ટીક સેક્સ્યુઅલ એનકાઉન્ટર 11.7 ટકાથી વધીને 15.2 ટકા થઈ ગયુ છે. ધ ટેલીગ્રાફના જણાવ્યા મુજબ 18થી 24 વર્ષના પુરુષો માટે આ 18.9 ટકાથી વધીને 30.9 ટકા થઈ ગયુ.

youth

આ ઉંમરની મહિલાઓના કેઝ્યુઅલ સેક્સ લાઈફમાં ઘટાડાનુ સૌથી મોટુ કારણ તેમનુ દારૂનુ સેવન હતુ. આ તરફ પુરુષોની સેક્સ લાઈફ પર દારૂ અને જુગાર રમવાનો સૌથી વધુ પ્રભાવ પડ્યો. આ શોધમાં ભાગ લેનાર 10 ટકા લોકોની માનીએ તો તેમની સેક્સ લાઈફ પર અસર પડવાનુ કારણ એ હતુ કે તે પોતાના માતાપિતા સાથે રહે છે. સ્ટેટ યુનિવર્સિટી ઑફ ન્યૂયોર્ક અને રટગર્સ યુનિવર્સિટીના શોધકર્તાઓ દ્વારા કરવામાં આવેલ અધ્યયનમાં જણાવવામાં આવ્યુ છે.

ન્યૂકેસ્ટલ યુનિવર્સિટીમાં ઈન્સ્ટીટ્યુટ ફોર હેલ્થ એન્ડ સોસાયટીના પ્રોફેસર સાઈમન ફોરેસ્ટે વધુ એક દલીલ સામે રાખી છે. તેમના જણાવ્યા અનુસાર યુવા પુરુષ આર્થિક રીતે પોતાના પરિવાર પર નિર્ભર રહે છે અને પોતાના પરિવાર સાથે જ રહે છે જેની અસર તેના રિલેશનશિપ પર પડે છે. પરિવાર સાથે રહેવાના કારણે સ્વતંત્રતાની કમી એક મહત્વપૂર્ણ કારણ હોઈ શકે છે. શોધકર્તાએ એ પણ જણાવ્યુ કે વર્તમાન સમયમાં ઑનલાઈન પૉર્નોગ્રાફીની સરળ અને વધુ પડતી પહોંચ પણ ઈંટીમેટ રિલેશનશિપને સીધી રીતે પ્રભાવિત કરી રહી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X