યુવતીઓ નારાયણ સાંઇને લખતી પ્રેમપત્રો, ILU 'Sweetheart God'
નવી દિલ્હી, 8 ઓક્ટોબર: શરૂથી સાંભળતાં આવ્યા છીએ કે પ્રેમ ભગવાન હોય છે. વાંચ્યું હતું કે ભગવાન અને ભક્ત વચ્ચે પ્રેમનો અતૂટ સંબંધ હોય છે. વર્ષો પહેલાં એક ફિલ્મ જોઇ હતી જેનું નામ હતું 'લવ ઇઝ ગૉડ', પરંતુ ભગવાન માટે ભક્તોનો આવો પ્રેમ, ઇઝહાર એ મોહબ્બત અને ચાહતની રોશનીમાં ડૂબાડીને લખવામાં આવેલા ભગવાનના નામનો લવ લેટર ના તો ક્યારે નજરો સામેથી પસાર થયો હતો ના તો ક્યારેય આવા લવ લેટરોના બોલ કાને ટકરાયા હતા. જી હાં તમે સાંભળીમાં દંગ રહી જશો કે કિશોરી સાથે બળાત્કારના આરોપમાં જેલમાં બંધ આસારામ બાપૂના કુકર્મી પુત્ર નાઇરાયણ સાંઇને ' સ્વિટહાર્ટ ભગવાન' કહેડાવવું સારું લાગતું હતું.
નારાયણ સાંઇના નામે છોકરીઓના એટલા પ્રેમપત્રો મળ્યા છે જેને સાંભળીને અને વાંચીને તમે દંગ રહી જશો. નારાયણ સાંઇના નામે આ લવ લેટરોમાં છોકરીઓ નારાયણ સંઇને સ્વિટહાર્ટ બોલાવતી હતી. તો કોઇ 'માઇ હાર્ટ', કોઇ શાયરી લખતી હતી તો કોઇ ખુલ્લેઆરમ એલાન કરી રહી છે કે 'યૂ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ'. આટલું જ નહી સાથે-સાથે પોતાનું તન પણ ભગવાન સામે પરોસી દેવા માંગે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે નારાયણ સાંઇ વિરૂદ્ધ સોમવારે લુકઆઉટ નોટીસ જાહેર કરવામાં આવી હતી. આસારામ બાપુ અને તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ બે બહેનોએ યૌન શોષણની ફરિયાદ નોંધાવી છે. આસારામ તથા તેમના પુત્ર નારાયણ સાંઇ વિરૂદ્ધ યૌન શોષણનો નવા કેસ દાખલ કરવામાં આવ્યા હતા જો કે બંને બહેનોએ તેમના વિરૂદ્ધ યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આસારામ (75)ને કિશોર છોકરી સાથે બળાત્કાર ગુજારવાના આરોપમાં ઓગષ્ટમાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારબાદથી તે રાજસ્થાનની જોધપુર જેલમાં બંધ છે. પોલીસે બળાત્કાર, યૌન શોષણ, ગેરકાયદેસર રીતે કબજામાં રાખવા તથા અન્ય આરોપોમાં આસારામ તથા નારાયણ સાંઇ વિરૂદ્ધ બે અલગ-અલગ કેસ દાખલ કર્યા છે.
એવામાં તપાસ બાદ નારાયણ સાંઇના નામે જે લવ લેટર સામે આવ્યા છે તો નારાયણ સાંઇની મુશ્કેલી વધી શકે છે. ન્યૂઝ ચેનલ આજતકે નારાયણ સાંઇના આ પ્રેમપત્રોનો સનસનીખેજ ખુલાસો કર્યો છે અને પોતાની વેબસાઇટ પર પ્રકાશિત કર્યા છે. તો આવો અમે તસવીરોમાં તમને નારાયણ સાંઇના તે લેટર્સને બતાવીએ જેથી નારાયણ સાંઇની આશિકમિજાજીનો અંદાજો થઇ જશે.
પ્રેમપત્રો જોવા માટે સ્લાઇડર પર ક્લિક કરતાં જાવ

હું તમારી રાહ જોઇશ ભગવાન
નારાયણ સાંઇની એક પ્રેમિકાએ લેટરમાં લખ્યું છે કે ભગવાન તમે જેને પકડી લો તે ક્યારેય તમને છોડી નથી શકતી. Please બીજી વસ્તુઓમાં તમારી પકડ ભલે ના રાખો પરંતુ મને હંમેશા પકડીને રાખજો.

હમ તૂમ્હે ચાહતે હૈ એસે, મરને વાલા કોઇ...
નારાયણ સાંઇની પ્રેમિકાઓ તેમને શાયરી અને કેટલાક ગીતો લખે છે. આ લેટરમાં એક પ્રેમિકાએ નારાયણ સાંઇને લખ્યું છે કે હમ તૂમ્હે ચાહતે હૈ એસે, મરનેવાલો કોઇ જીંદગી ચાહતા હો જૈસે. આઇ મિસ યૂ.

હેપ્પી વેલેન્ટાઇન ડે સ્વિટ ભગવાન
નારાયણ સાંઇને એક પ્રેમિકાએ વેલેન્ટાઇન ડે વિશ કર્યું છે અને લખ્યું છે કે 'Nothing too good for you sweetheart, Happy Valentine's day.. With all my love' આ પત્રમાં નારાયણ સાંઇની પ્રેમિકાએ લખ્યું છે કે મને ક્યારેય છોડીને જતા નહી નહીતર હું મરી જઇશ.

સાંઇ પ્લીઝ એકવાર મારી સાથે વાત કરો
લેટરમાં એક છોકરીએ લખ્યું છે કે ભગવાન મેં તમારા કહેવા પર બધુ છોડી દિધું. પપ્પાએ જે છોકરા સાથે લગ્ન કરવાનું કહ્યું હું તૈયાર થઇ ગઇ. પરંતુ હવે હું આ બધી જોઇ જોઇને પરેશાન થઇ ગઇ છું અને મારે એક બ્રાહ્મણ છોકરા સાથે લગ્ન કરવા છે. તમે પ્લીઝ કંઇક કરો ભગવાન.

હું તમારી રાહ જોઇશ ભગવાન
નારાયણ સાંઇની એક પ્રેમિકાએ લેટરમાં લખ્યું છે કે ભગવાન તમે જેને પકડી લો તે ક્યારેય તમને છોડી નથી શકતી. Please બીજી વસ્તુઓમાં તમારી પકડ ભલે ના રાખો પરંતુ મને હંમેશા પકડીને રાખજો.

ભગવાન યૂ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ
આ પત્રમાં એક પ્રેમિકાએ નારાયણ સાંઇ માટે ખુલ્લી જાહેરાત કરી છે કે 'ભગવાન યૂ આર માઇન એન્ડ આઇ એમ યોર્સ'. આટલું જ નહી તેને લખ્યું છે કે 'આ નીડ યૂ, આઇ વોન્ટ યૂ એન્ડ આઇ લવ યૂ'.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ












Click it and Unblock the Notifications
