For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ખરાબ અંગ્રેજી ગ્રામરને કારણે થઈ શકે છે તમારુ બ્રેકઅપ

એક અભ્યાસમાં જોવા મળ્યુ છે જીવનસાથીની શોધમાં અંગ્રેજી એક મોટી અડચણ છે.

|
Google Oneindia Gujarati News

ઘણા લોકો અંગ્રેજીમાં નબળા હોય છે અને આ કારણે ઘણી વાર ખોટુ અંગ્રેજી બોલી દે છે. અમુક લોકોને અંગ્રેજીના શબ્દ 'your' અને 'you're' કે 'there' અને 'their' માં ફરક ખબર નથી હોતો. એક અભ્યાસમાં જોવા મળ્યુ છે જીવનસાથીની શોધમાં અંગ્રેજી એક મોટી અડચણ છે.

ડેટિંગમાં ગ્રામર એક બહુ મોટી મુસીબત

ડેટિંગમાં ગ્રામર એક બહુ મોટી મુસીબત

ઑનલાઈન ડેટિંગ સાઈટ હાર્મની અનુસાર ઑનલાઈન ડેટિંગમાં ગ્રામર એક બહુ મોટી મુસીબત બનતુ જઈ રહ્યુ છે. અભ્યાસ અનુસાર જે લોકો પોતાની ઑનલાઈન ડેટિંગ પ્રોફાઈલમાં અંગ્રેજી ભાષામાં વ્યાકરણની ભૂલો કરે છે તેમને 14 ટકા ઓછુ ધ્યાનમાં લેવામાં આ છે આમાં સૌથી વધુ વિરામ ચિહ્નોનો દૂરુપયોગ અને શબ્દોનું ખોટુ ઉચ્ચારણ કરવામાં આવ્યુ હતુ.

મહિલાઓ અને પુરુષોમાં ફરક

મહિલાઓ અને પુરુષોમાં ફરક

મહિલાઓને એકદમ સાચુ અંગ્રેજી બોલનારા પાર્ટનર વધુ ગમે છે. અભ્યાસ અનુસાર 88 મહિલા સહભાગીઓએ એ સ્વીકાર્યુ કે તે પોતાનો પાર્ટનર પસંગ કરતી વખતે ગ્રામરનું પણ ધ્યાન રાખે છે જ્યારે 75 ટકા પુરુષોને આવુ પસંદ છે.

આ પણ વાંચોઃ અનુષ્કા શર્માએ બિકીની ફોટા શેર કરતા સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી મજાકઆ પણ વાંચોઃ અનુષ્કા શર્માએ બિકીની ફોટા શેર કરતા સોશિયલ મીડિયા પર આ રીતે ઉડી મજાક

ગ્રામરના કારણે બ્રેકઅપ

ગ્રામરના કારણે બ્રેકઅપ

તમને જાણીને નવાઈ લાગશે કે લગભ 23 ટકા સહભાગીઓએ કહ્યુ કે તે પોતાના પાર્ટનરનું ગ્રામર ખરાબ હોવાના કારણે તેમની સાથે બ્રેકઅપ કરવાનો દમ રાખે છે.

ભૂલો પર થાય છે ચર્ચા

ભૂલો પર થાય છે ચર્ચા

હા, ગ્રામર માટે થતી ભૂલો પર કપલ્સ વચ્ચે ઝઘડો પણ થાય છે. આ અભ્યાસમાં ભાગ લેનારા લગભગ 75 ટકા લોકોએ આ વાત માની કે તેમની લડાઈ ગ્રામર માટે પણ થાય છે.

પ્રભાવિત કરવામાં ગ્રામર છે મહત્વપૂર્ણ

પ્રભાવિત કરવામાં ગ્રામર છે મહત્વપૂર્ણ

ઑનલાઈન સ્પેલિંગ એન્ડ ગ્રામર ચેકિંગ ટુલ ગ્રામરલીના સીઈઓ બ્રેડ હૂવરનું કહેવુ છે કે તમારી સારી લેખન શૈલી બીજાને પ્રભાવિત કરે છે અને આની અસર તમારા ડેટિંગ પ્રોફાઈલ પર પણ પડે છે. આ ઉપરાંત તમે અંગ્રેજીમાં વાક્ય કેવી રીતે બનાવો છે આના પર પણ લોકો ધ્યાન આપે છે. જો આ લેખ વાંચ્યા બાદ તમે પણ તમારા ગ્રામર માટે ચિંતામાં આવી ગયા હોય તો ગભરાવ નહિ. 45 વર્ષથી વધુ ઉંમરના લગભગ 43 ટકા લોકોને પોતાના પાર્ટનરના ગ્રામરથી કોઈ ફરક પડતો નથી.

English summary
A study found that grammar is a major turn on (or a turn off) while finding a date or a life partner. Read on to know more.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X