Video: જીવન અને મોતની રમતનો ખતરનાક વીડિયો, જોવો બને છે!
કેવી રીતે અનેક સાંપની વચ્ચેથી એક કાંચીડા ફસાય છે અને પછી જે જીવન અને મોતની રમત ખેલાય છે તે જુઓ આ વીડિયોમાં...
આ વીડિયો જોઇને તમે ભલભલા એક્શન સીન ન ભૂલી જાવ તો નવાઇ નહીં. કેવી રીતે એક કાચંડા જેવી દેખાતી ગરોળી અનેક સાપોની વચ્ચેથી પોતાનો જીવન માટેની અદ્ઘભૂત લડાઇ લડે છે તેને સુંદર રીતે આ વીડિયોમાં બતાવ્યું છે.

એટલું જ નહીં સોશ્યલ મીડિયા પર આ વીડિયો હાલ તેજીથી વાઇરલ પણ થઇ રહ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને લગભગ 13 મિલિયનથી પણ વધુ લોકો જોઇ ચૂક્યા છે. અને લગભગ 584068 લોકોએ તેને ફેસબુક પર શેયર પણ કર્યો છે. આ વીડિયોને જોઇને લોકોના મગજમાં એક જ વિચાર આવી રહ્યો છે કે જીંદગીની કેવી અદ્ઘભૂત જીત આ ગરોળીએ જીતી છે.
કહેવાય છે ને કે રામ રાખે તેનો કોઇ વાળ પણ વાંકો નથી કરી શકતા બસ કંઇક તેવું જ આ વીડિયોમાં છે જેમાં એક પછી એક સાપો આ ગરોળીને મારવાનો પ્રયાસ કરે છે અને તમામને માત આપી તે જીતી જાય છે.
ત્યારે ખરેખરમાં વીડિયો જોવા બને છે. જુઓ આ અદ્ઘભૂત વીડિયોને અહીં...
More From
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
