શું તમે ક્યારેય જોયા છે આવા પ્રાણીઓ?!

મિત્રો આપે એવા કેટલાય જાનવરો જોયા હશે જેનું રૂપરંગ જોવામાં થોડું અજીબ લાગતું હશે. વાતાવરણમાં થઇ રહેલા ફેરફારના કારણે ઘણા પ્રાણીઓના રૂપરંગમાં ઘણું પરિવર્તન આવી ચૂક્યું છે. આર્કટિક મહાસાગરની ડોલ્ફિનોનો રંગ પહેલા કરતા ખૂબ જ કાળો થઇ ચૂક્યો છે. જ્યારે પોલર બિયરના રંગમાં પણ પરિવર્તન આવી ગયું છે. આ તમામ જાનવરો ધરતીના વધતા તાપમાન અને પ્રદૂષણના કારણે આવા થઇ રહ્યા છે.

કેટલાંક આર્ટિસ્ટોએ આ હાઇબ્રિડ પ્રાણીઓની કમ્પ્યુટર જનરેટેડ તસવીરો બનાવી છે, જોકે આ તસવીરો બે પ્રાણીઓના અલગ અલગ અંગોને જોડીને બનાવવામાં આવી છે પરંતુ તેનાથી એ વાતનો અંદાજો લગાવી શકાય છે કે જો આપણે હજી પણ સચેત ના થયા તો કદાચ આપણી આવનાર પેઢી આવા જ પ્રાણીઓને જોશે.

આ બધા જ હાઇબ્રિડ પ્રાણીઓને બનાવવા માટે ફોટોશોપનો પ્રયોગ કરવામાં આવ્યો છે. પરંતુ ક્લાઇમેટ ચેન્જની અસર આપણા પ્રાણીજગત પર પણ પડે છે, અને તેની અસર તેમને આવું અથવા આનાથી પણ વિકરાળ રૂપ આપી શકે છે. તો આવો જોઇએ કેટલાંક હાઇબ્રિડ પ્રાણીઓની તસવીરો....

1

1

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

2

2

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

3

3

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

4

4

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

5

5

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

6

6

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

7

7

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

8

8

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

9

9

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

10

10

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

11

11

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

12

12

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

13

13

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

14

14

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

15

15

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

16

16

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

17

17

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

18

18

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

19

19

કમ્પ્યુટર જનરેટેડ હાઇબ્રિડ એનીમલ્સ

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X