For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઘરે બેઠાં કામ કરો અને કમાવો 25 હજાર રૂપિયા દર મહિને

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

'વર્ક ફ્રોમ હોમ' એટલે ઘરે બેઠાં કામ, આ તે કીવર્ડ છે જે ભારતમાં ગૂગલમાં સૌથી વધુ સર્ચ કરવામાં આવે છે, કારણ કે દરેક ઘરેબેઠાં કમાણી કરવા માંગે છે, તે ભલે પાર્ટ ટાઇમ હોય કે પછી ફૂલ ટાઇમ. ખાસ કરીને ગૃહિણીઓ માટે તો આ કોઇ વરદાનથી ઓછું નથી.

જી હાં ઇન્ટરનેટ પર વર્ક ફ્રોમ હોમના તમામ એવા વિકલ્પ છે જે યુવાનો માટે સાર વિકલ્પ સાબિત થઇ શકે છે. જો તમારી પાસે કોઇ સારી ડિગ્રી છે અને હુન્નર છે, તો તમે ઘરેબેઠાં પૈસા કમાઇ શકો છો. એક સાચા કેરિયર ઓપ્શન તમને પ્રગતિની ઉંચાઇ પર ચઢાવી શકે છે અને એક ભૂલ કેરિયર ઓપ્શનની પસંદગી તમારી અસફળતાનું કારણ પણ બની શકે છે.

માર્કેટમાં અઢળક જોબ તમારી રાહ જોઇ રહી છે જ્યાં તમે ઘરે બેસીને પણ વર્ષે લાખોની કમાણી કરી શકો છો. મિત્રો ઇન્ફોર્મેશન ટેક્નોલોજીના સમયમાં તમને બેરોજગાર બેસવાની જરોરિયાત નથી. જરૂર નથી કે જોબ એક ચાર દિવાલોના બંધ ઓફિસમાં જ કરવામાં આવે પરંતુ આજે તો ઘણા લોકો આનાથી સારો વિકલ્પ ઘરે બેસીને નોકરીને ગણે છે.

તમે ફ્રીલાંસ વર્ક વિશે સાંભળ્યું જ હશે. તો મિત્રો જો તમને કોમ્યુટરની જાણકરી છે અને તમારી પાસે કોમ્યુટર અને ઇન્ટરનેટની સુવિધા છે તો તમે ઘણી ઓનલાઇન જોબ કરી શકે છે અને તેની સાથે કજો તમે આઇટી જેવો પ્રોફેશન કોર્સ કરેલો છે અથવા તમને તેની જાણકારી છે તો તમે એકદમ આરામથી એક સારી સેલરી સાથે જોબ કરી શકો છો. જરૂરિયાત છે એક ક્રિએટિવ સ્કિલની જે તમારા સપનાને સાચા કરી શકે છે. તો ચાલો સ્લાઇડરમાં અમે તમને લઇ જઇએ તે વિકલ્પોને જેને તમે પસંદ કરી શકો છો. બધા વિકલ્પો વિશે ફોટાની નીચે વાંચી શકો છો જોબ વિશે.

વર્ક ફ્રોમ હોમ

વર્ક ફ્રોમ હોમ

ઘરેબેઠાં કામ કરવાના વિકલ્પ આગળ સ્લાઇડરમાં વાંચો.

એપ્લિકેશન સોફ્ટવેર ડેવલોપર

એપ્લિકેશન સોફ્ટવેર ડેવલોપર

આજના સમયમાં આ જોબની ડિમાંડ વધુ છે. કારણ કે નવા-નવા ફિચર્સના ફોન, કોમ્યુટર, લેપટોપ, ટેબ સતત લોંચ થતા રહે છે. એવામાં નવી એપ્સ અને સોફ્ટવેરની ડિમાંડ પણ વધુ છે. આ જોબ માટે સોફ્ટવેર ડેવલોપર્સ પર પ્રોજેક્ટના મુજબ ઓનલાઇન એપ્લિકેબલ હોય શકે છે. તેના માટે દરરોજ ઘણી આઇટી કંપનીઓ વેકેન્સી અપડેટ કરતી રહે છે, જે ઘરથી કરી શકો છો.

વર્ચુવ્લ ટાસ્ક: આ જોબ માટે જરૂરી છે ક્રિએટિવ સ્કિલના જે નવા સોફ્ટવેર ડેવલોપિંગ આઇડિયા, નવી એપ્લિકેશન ડિઝાઇન અને પ્રોગ્રામ્સ, ફીચર્સ જનરેટ કરી શકો.

એકાઉન્ટ

એકાઉન્ટ

ઓનલાઇન એકાઉન્ટની જોબ પણ એક સારો ઓપ્શન છે જ્યાં તમે ઘરેબેઠાં કોઇ મોટી કે નાની કંપનીનું એકાઉન્ટ ઓનલાઇન જ સંભાળીને સારા પૈસા કમાઇ શકો છો.
વર્ચુવ્લ ટાસ્ક: તેના માટે તમે કેટલાક એકાઉન્ટ સોફ્ટવેરની જાણકારી હોવી જોઇએ. કેટલાક એકાઉન્ટિંગ સોફ્ટવેર ઓનલાઇન હાજર છે તમે તેની જાણકારી લઇ શકો છો.

ગ્રાફિક ડિઝાઇનર

ગ્રાફિક ડિઝાઇનર

આ જોબની ડિમાન્ડ ઓનલાઇન સૌથી વધુ છે. આજે ઘણા મીડિયા હાઉસ, ફિલ્મ અને એડ એજન્સીઓ છે જ્યાં ગ્રાફિક્સ ડિઝાઇનરની સારી ડિમાન્ડ છે. અહીં તમારા પર પ્રોજેક્ટના હિસાબે ફ્રિલાંસ કામ કરી શકો છો.
વર્ચુવ્લ ટાસ્ક: તમે ગ્રાફિક ડિઝાઇનિંગ સાથે જોડાયેલા સોફ્ટવેર દ્વારા લેટેસ્ટસ સોફ્ટવેરની જાણકારે હોવી જોઇએ અને ક્રિએટિવ સ્કિલની પણ.

પી આર સ્પેશ્યાલિસ્ટ

પી આર સ્પેશ્યાલિસ્ટ

કોર્પોરેટ સેક્ટરમાં આ જોબની ખૂબ ડિમાન્ડ છે. આ કામ તે પુલની માફક છે જે ક્લાઇંટ્સને પબ્લિકને પરસ્પરમાં જોડવાનું કામ કરે છે. આ કામ સંપૂર્ણપણે તમારા પ્રોફેશનલ સ્કિલ પર નિર્ભર કરી છે તમે તેના મટે ઓનલાઇન કોર્પોરેટ સેક્ટર જોબમાં એપ્લિકેબલ થઇ શકે છે.
વર્ચુવ્લ ટાસ્ક: આ જોબ માટે જરૂરી છે એક સારા અપરોચિંગ કોમ્યુનિકેશન સ્કિલની, ફ્રેકંલી નેચરની. તમારે કેટલાક મહત્વપૂર્ણ કોન્ટેક્ટસ સાથે જે તમારે પી.આર કેમ્પેનિંગ માટે મહત્વપૂર્ણ છે.

પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર

પર્સનલ ફાઇનાન્સ એડવાઇઝર

કોઇ કંપનીમાં આ કામ કરવાની સાથે-સાથે ઓનલાઇન પણ તેને પોતાનો બિઝનેસ બનાવી શકે છે. તેમાં તમારું કામ ક્લાઇન્ટને મળવાનું, ટ્રાવેલિંગ અને કોન્ફ્રેન્સ અટેંડ કરવાનું અને ક્લાઇંટ્સને ફાઇનેંસલી એડવાઇઝ આપવાનું હોય છે.
વર્ચુવ્લ ટાસ્ક: આ કામ પણ એક સારા ક્રિએટિવ સ્ક્રિલ પર નિર્ભર કરે છે જેથી તમે નવા ફાઇનેંસિયલ આઇડિયા પોતાના ક્લાઇંટ્સને આપી શકો.

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ

માર્કેટ રિસર્ચ એનાલિસ્ટ

આ કામ કોર્પોરેટ સેક્ટરમાં ખૂબ ડિમાંડિંગ છે. તેમાં તમારે કોઇ કંપનીની પ્રોડેક્ટ વિશે ઉપભોક્તાનો રિસ્પોન્સ અને પ્રોડેક્ટની ક્વોલિટી અને રેટમાં ઉપભોક્તાનું મંતવ્ય જાણવાનું હોય છે આ જોબ માટે કંપનીઓ દરરોજ ઘણી વેકેન્સી કાઢે છે.
વર્ચુવ્લ ટાસ્ક: તેમાં બેસિકલી તમારે રિસર્ચ એનાલિસ્ટ કરીને કંપનીને ડેટા અને ઉપભોક્તાની રૂચિ સાથે સંબંધિત જાણકારી આપવાની હોય છે.

ફ્રીલાંસ રાઇટિંગ

ફ્રીલાંસ રાઇટિંગ

આજે ફ્રીલાંસ રાઇટિંગ બેસ્ટ કેરિયર ઓપ્શન છે. આ કોઇ ઓનલાઇન ન્યુઝપેપરમાં કે પછી કોઇ એડ એજન્સીમાં, કોઇ વેબસાઇટ માટે, બ્લોગ્સ માટે ઓનલાઇન કન્ટેંટ રાઇટિંગ કરી શકો છો.
વર્ચુવ્લ ટાસ્ક: આના માટે તમારે ક્રિએટિવ સ્કિલ અને નવા નવા આઇડિયાની જરૂરિયાત છે. સાથે જ તમારી ટાઇપિંગ પર અને સાચા વાક્યો બનાવવા, ભાષા પર સારી પકડ હોવી જરૂરી છે.

Online Translator

Online Translator

જો તમારી કોઇ બે ભાષાઓમાં સારી પકડ છે અને તમે ફોરન લેગ્વેંજ પણ શીખેલા છે તો તમારા માટે ઓનલાઇન ટ્રાંસલેટરનો ઓપ્શન ઘણો સારો છે.
વર્ચુવ્લ ટાસ્ક: તમને ટાઇપિંગ આવડવી જોઇએ, ફોન્ટની જાણકારી હોવી જોઇએ. લેગ્વેંજ પર પકડ હોવી જોઇએ.

English summary
Do Work From Home or Part time jobs from Home and earn Rs. 25,000 per month. Yes here are some tips for those who want their jobs at their doorsteps.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X