સર્વે: પુરૂષો સ્ત્રીના ચહેરાને નહી પણ તેમના ફિગરને ઘૂરે છે
વોશિંગ્ટન: આપણા સમાજમાં સદીઓથી પુરૂષો દ્વારા મહિલાને ઘૂરીને જોવાની પરંપરા ચાલતી આવી છે. ચોક પર બેસેલા છોકરાઓ આવતી જતી છોકરીઓને ત્યાં સુધી ટગર ટગર જોતાં રહે છે જ્યાં સુધી તેમની આંખોમાં સામેથી અદ્રશ્ય ન થઇ જાય. છોકરીને ઘૂરવી, તેમના પર કોમેન્ટ પાસ કરવી આ વર્ષોથી સમાજમાં ચાલતું આવ્યું છે. પરંતુ શું તમને ખબર છે કે છોકરીઓને ઘૂરતી વખતે છોકરાઓ છોકરીઓમાં શું જોવે છે. જો તમારી પાસે જવાબ ના હોય તો એક આઇ-ટ્રેકિંગ ટેક્નિકે આપ્યો છે.
આઇ-ટ્રેકિંગ ટેક્નિકથી ખબર પડે છે કે છોકરીઓને ઘૂરતી વખતે છોકરા તેમના ચહેરાના બદલે તેમની બોડી અને તેમના ફિગરને લાંબા સમય સુધી જુએ છે. અમેરિકાની યૂનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા-લિનકોલ્નના અધ્યયનકર્તાઓના અનુસાર મહિલા અને પુરૂષ બંને એકબીજાને ઘૂરે છે. જો કે બંને જ આંખોને ચહેરાને ઘૂરવામાં ઓછો સમય બગાડે છે.

મહિલા અને પુરૂષ બંને એકબીજાને ઘૂરે છે
અમેરિકાની યૂનિવર્સિટી ઑફ નેબ્રાસ્કા-લિનકોલ્નના અધ્યયનકર્તાઓના અનુસાર મહિલા અને પુરૂષ બંને એકબીજાને ઘૂરે છે. જો કે બંને જ આંખોને ચહેરાને ઘૂરવામાં ઓછો સમય બગાડે છે.

પુરૂષો બ્રેસ્ટ અને કમરની આસપાસ ઘૂરે છે
ઘૂરતી વખતે બંને જ વધુ સમય ચહેરાથી નીચે બોડીને જુએ છે. અધ્યન અનુસાર પુરૂષ મહિલાઓને જોતી વખતે તેમની આંખો અને ચહેરાના મુકાબલે તેમની બ્રેસ્ટ અને કમરની આસપાસના ભાગને ઘૂરવામાં વધુ સમય વિતાવે છે.

પાતળી કમરવાળી છોકરીઓને વધુ ઘૂરે છે
આ સ્ટડી અનુસાર પુરૂષો મોટાભાગે તે મહિલાઓને ઘૂરવામાં વધુ સમય વિતાવે છે જેમની કમર પાતલી હોય, અથવા બ્રેસ્ટની સાઇઝ મોટી હોય.

મહિલાઓ બીજી મહિલાઓને પણ પુરૂષની જેમ ઘુરે છે
તો બીજી તરફ તમને જાણીને આશ્વર્ય થશે કે મહિલાઓ પણ બીજી મહિલાઓને ઠીક પુરૂષોની નજરે ઘૂરે છે. એનો મતલબ કે મહિલાઓ પણ બીજી મહિલાઓને તેમના ચહેરાના બદલે તેમની બ્રેસ્ટ અને કમરની આસપાસના ભાગને ઘૂરવામાં વધુ સમય વિતાવે છે.
-
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
ખંભાળિયામાં આમ આદમી પાર્ટી-પોલીસ વચ્ચે ઘર્ષણ, જાણો કારણ -
હોટલોમાં હવે પનીર અસલી કે એનાલોગ? બોર્ડ મારવા સરકારનો આદેશ










Click it and Unblock the Notifications
