આ છે પોતાના ડૉગ સાથે લૂક મેચિંગ કરનારા ધૂની લોકો
સામાન્ય રીતે વિદેશોમાં પશુપ્રેમ ખૂબ વ્યાપક અને સામાન્ય છે. લોકો પોતાના પાલતુ પ્રાણીઓ માટે કંઇ પણ કરી છૂટવા માટે તૈયાર હોય છે. તેમને પોતાના ઘરના સભ્યની જેમ સાચવે છે. આમાં કેટલાક લોકો એવા ઘેલા પણ હોય છે જે પોતાના પાલતુ પ્રાણીઓ સાથે પોતાનો લૂક મેચ કરવાના શોખીન અને ધૂની હોય છે. આવો સ્પેશ્યલ લૂક મેળવવા માટે તેઓ પાણીની જેમ પૈસા વાપરે છે. આવો જોઇએ આવી જ કેટલીક ધૂની વ્યક્તિઓની મજેદાર તસવીરો...

1
લાંબો ચહેરો

2
ચતુર

3
રમતિયાળ

4
ઘૂંઘરાળા

5
કરચલીઓ

6
ભરાવદારવાળ વાળા

7
સુંવાળા અને સફેદવાળ

8
ગ્રે કલર કોમ્બિનેશન

9
પરી જેવો લૂક

10
સોનેરી કર્લ્સ

11
આળસુ

12
ગોળમટોળ

13
બ્લેક એન્ડ વ્હાઇટ

14
સોશિયેટલ

15
ગંદુ ગોબરું












Click it and Unblock the Notifications
