ખાવામાં કડવી લાગતી મેથીના છે અનેક ફાયદા, પુરુષોમાં કામેચ્છામાં કરે છે વધારે

ખાવામાં કડવી લાગતી મેથીના છે અનેક ફાયદા, પુરુષોમાં કામેચ્છામાં કરે છે વધારે

વધતી ઉંમર અને સ્ટ્રેસને કારણે પુરુષોમાં સેક્સની ઈચ્છામાં ઘટાડો થવા લાગે છે. જેની અસર શાદીશુધા જિંદગી પર પડે છે. કેટલીયવાર પુરુષોએ પણ આ કારણે શર્મિંદગી ઝેલવી પડતી હોય છે. પરંતુ તેમાં ગભરાવાની કોઈ વાત નથી. આપણી પાસે કેટલાય એવા ફૂડ છે જેના સેવનથી કામેચ્છા બૂસ્ટ થાય છે. આમાથી જ એક મેથી છે, જે કામેચ્છા અને સેક્સ્યુઅલ પાવર બૂસ્ટ કરે છે. તો તમે પણ મેથીનું સેવન શરૂ કરી દો. આ જાણીને તમે દંહ રહી જશો કે મેથી જેનો ઉપયોગ આપણે કઢી અને સબ્જિમાં કરીએ છીએ તે કોઈક રીતે સેક્સ્યૂઅલ સમસ્યાઓ દૂર કરી શકે છે.

મેથીથી લિબિડો વધે છે

મેથીથી લિબિડો વધે છે

એક રિસર્ચ મુજબ ભારતમાં મળતી મેથી પુરુષોની કામેચ્છા વધારવામાં મદદ કરે છે. જે પુરુષોને સેકસ્યુઅલ પ્રોબ્લેમ છે તેમણે પોતાની ડાયેટમાં મેથી જરૂર સામેલ કરવી જોઈએ. ભારતીય ઘરોમાં મસાલાના રૂપમાં મેથી કેટલાય વ્યંજનમાં ઉપયોગમાં લેવાય છે. શોધકર્તાઓ મુજબ મેથીના બીમાં મળતા સૈપોનીન પુરુષોમાં મળી આવતા ટેસ્ટોસ્ટેરૉન હોર્મોન્સમાં ઉત્તેજના પેદા કરે છે.

સાવધાની વરતવી

સાવધાની વરતવી

મેથીના દાણા ગરમ તાસીરના હોય છે. એવામાં ગરમીના મોસમમાં સીમિત માત્રામાં જ તેનું સેવન કરો. વધારે ખાવાથી ત્વચાને નુકસાન પહોંચે છે.

અન્ય ઉપયોગ

અન્ય ઉપયોગ

શાકભાજી સિવાય મેથી દાણાના લેપનો ઉપયોગ વાળને કાળા અને સિલ્કી બનાવવામાં કરવામાં આવે છે. આનાથી વાળ ગાઢ અને મજબૂત બને છે. ડેંડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X