ભારતના માર્ગો પર ' ઇંગ્લિશ વિંગ્લિશ'નો અનોખો નજારો

ભારતીયોમાં અંગ્રેજી બોલવાનો ક્રેજ હંમેશાથી જ રહ્યો છે. પરંતુ અંગ્રેજીના જે ઉદાહરણો આજકાલ, રેકડી, રસ્તાઓ અને દુકાનોની બહાર જોવા મળે છે, તે હાસ્યાપદ છે. હિન્દીને આધિકારીક દરજ્જો ભલે આપવામાં આવ્યો હોય. પરંતુ જનાબ, તેમાં અંગ્રેજી બોલવા જેવી મજા ક્યાં. હવે ભલે જ ઇંગ્લિશ બોલવામાં અને લખવામાં આપણાથી ભલે ભયંકર ભૂલો કેમ ન થઇ જાય.

ભારતમાં અંગ્રેજીના વધતા જતા ક્રેજનો કંઇક અનોખો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે 'ઇન્ડિયન ઇગ્લિંશ' પેજે, જે આજકાલ ફેસબુક અને ટ્વિટર પર છવાયેલો છે. તેમાં ભારતના રસ્તાઓ પરથી કેટલાક એવા ઉદાહરણ રજૂ કરવામાં આવ્યા છે, જેમાં ઇંગ્લિશની આત્મા મારી નાખવામાં આવી છે. સાથે લખવાળો શું નું શું લખી ગયો, કદાચ તેને પોતાને પણ ખબર નહી હોય.

કેટલીક એવી તસવીરો અમે તમારી સમક્ષ લાવ્યા છીએ, જે અંગ્રેજીના ખોટા ઉપયોગના લીધે હાસ્યાપદ બની ગઇ છે.\

આ લખી દિધું જનાબ

આ લખી દિધું જનાબ

આને કહેવાય નકલ માટે પણ અકલ જોઇએ. અંગ્રેજી લખતાં પહેલાં તેને સીખવી જરૂરી છે.

આ પણ કંઇ ઓછું નથી

આ પણ કંઇ ઓછું નથી

ક્યારેક ક્યારેક નાની અમથી ભૂલ પણ શું સ્વરૂપ લઇ લે છે.

બુરી નજર વાલે તેરા મુંહ કાલા

બુરી નજર વાલે તેરા મુંહ કાલા

લખનાર કદાચ આમ લખવા માંગતો હતો. પરંતુ અનુવાદના ચક્કરમાં આ શું કરી દિધું.

સ્પેલિંગનું શું કરીએ!

સ્પેલિંગનું શું કરીએ!

આ અંગ્રેજી લખવાનો કેવો પ્રયત્ન છે.?

આ શિખવાડશે અંગ્રેજી

આ શિખવાડશે અંગ્રેજી

જ્યારે ઇંગ્લિશ શિખડાવનાર આવા હોય, તો પછી શું કહેવું.

સ્પેલિંગ ચેક લેતાં

સ્પેલિંગ ચેક લેતાં

એક ખોટો શબ્દ આખા વાક્યને બગાડી શકે છે.

આ શું છે?

આ શું છે?

એક પ્લેટમાં બે વ્યક્તિ! અહીંયા પણ લખનાર શું નું શું લખી ગયો.

આ છે સાંપની દુકાન

આ છે સાંપની દુકાન

મિઠાઇની સાથે સાંપ. શું તમે આવી કોઇ દુકાન જોઇ છે.

કપડાની દુકાન

કપડાની દુકાન

'હેપ્પીનેસ'! આ દુકાનથી કપડાં ખરીદીને તમને જરૂર ખુશી મળશે.

આ સૈલૂન છે?

આ સૈલૂન છે?

શું તમે આ સૈલૂનમાં જવા ઇચ્છશો? કદાચ ક્યારેય નહી.

મીઠી છે કેરી

મીઠી છે કેરી

આને કહેવાય વ્યાકરણની ભૂલ

અહીંયા પણ ત્યાં પણ

અહીંયા પણ ત્યાં પણ

એક શબ્દ અહીંથી ત્યાં થઇ જતાં આ થઇ ગયું જનાબ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X