For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ફોન પર જરા ધીરે બોલો, ગૂગલ કરી રહ્યું છે બધું રેકોર્ડ

|
Google Oneindia Gujarati News

જો તમારા એન્ડ્રોઇડ મોબાઇલ ફોનમાં ગૂગલ વોઇઝ સર્ચ છે તો તમારે સતર્ક રહેવાની ખાસ જરૂર છે. કારણ કે તમે વોઇઝ સર્ચ દ્વારા શું શું સર્ચ કર્યું તેનો તમામ રેકોર્ડ ગૂગલ પોતાની પાસે રાખી રહ્યો છે. જો તમને માનવામાં ના આવતું હોય તો આ વાતની ખાતરી તમે પોતે કરી શકો છો.

આ માટે ગૂગલ ડેશબોર્ડના વોઇઝ એન્ડ ઓડિયો એક્ટિવિટી પેઝ પર જઇને ત્યાં તમારી વોઇઝ સર્ચ રિકોર્ડિંગ જોઇ શકો છો. એટલું જ નહીં અહીં તમને તમારી વોઇઝ સર્ચ રેકોર્ડિંગ લેખિત સ્વરૂપમાં મળશે. આ રેકોર્ડિંગને સાંભળવા માટે એક પ્લે બટન પણ આપ્યું છે. સાથે જ સર્ચની ટ્રાન્સક્રિપ્ટ પણ આપી છે.

google

સૌથી મોટી વાત તો એ છે કે તમે આ ગૂગલ રેકોર્ડિંગને બંધ પણ નથી કરી શકતા. જો કે તમે આ રેકોર્ડિંગ કરેલી વસ્તુઓને ડિલિટ કરી શકો છો.
જે માટે તમે જે, જે વસ્તુઓને ડિલિટ કરવા માંગો છો તેને સિલેક્ટ કરીને ડિલિટ કરી શકો છો.

English summary
You probably know that Google keeps track of everything you type into its search bar, just like it scans your email to “analyze your content.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X