For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નોકરી જોઈએ છે, તો આટલું કરો

By Desk
|
Google Oneindia Gujarati News

નોકરી શોધવીએ કોઈ સરળ કામ નથી. આ કામ દરમિયાન વ્યક્તિ ઘણી બધી મુસીબતોમાંથી પસાર થઇ છે. જ્યાં સુધી તમને નોકરીના મળે ત્યાં સુધી તમને ચૈન પડતું નથી. નોકરી જો જલ્દી ના મળે તો વ્યક્તિ ઘણો જ ડિપ્રેશનમાં આવી જાય છે.

નોકરી જલ્દી ના મળે તો પરેશાન થવાની જરૂર નથી કેમ કે ટેકનોલોજીની મદદથી હવે દરેક કામ આસાન થઇ ગયું છે. નોકરી શોધવામાં ટેકનોલોજી એક અગત્યનો ભાગ ભજવે છે. ઇન્ટરનેટ તમને ઘર બેઠાં નોકરીના ઘણા બધા વિકલ્પ આપે છે.

જો તમે નોકરી શોધો છો તો, આટલી વાત ધ્યાનમાં રાખો....

નોકરી

નોકરી

ઇન્ટરનેટ પર નોકરી માટે તમને ઘણી બધી વેબસાઈટ મળશે. પરંતુ સારી સારી વેબસાઈટનું એક લીસ્ટ બનાવી દો અને તેનો જ ઉપયોગ કરો.

નોકરી

નોકરી

નોકરી શોધતી વખતે તમારું નામ, નંબર, અને સરનામું ચોક્કસ લખો.

નોકરી

નોકરી

પોતાનું મેઈલ હમેશા ચેક કરતા રહો અને સાથે સાથે સારી નોકરી માટે તરત જ રીપ્લાય કરતા રહો.

નોકરી

નોકરી

જે નોકરી માટે તમને ખરેખર રસ હોઈ તેમાં જ કોસિસ કરો.

નોકરી

નોકરી

એવી નોકરીથી દુર રહો જે તમને નોકરી ના બદલે કોઈક જાતની ફીસ માંગતા હોઈ.

નોકરી

નોકરી

જો કોઈ કંપની તમને નોકરી માટે ફોન કરે ત્યારે તરત જ રીપ્લાય કરો જેનાથી સામે વાળી વ્યક્તિને ખબર પડે કે તમે આ નોકરી માટે ગંભીર છો.

English summary
How To find job online. Here are some tips for searching a job online.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X