For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરફેક્ટ બોયફ્રેન્ડ બનવું સરળ નથી, આ છ વાતનું જ્ઞાન જરૂરી છે

એક પરફેક્ટ રિલેશનશિપની વ્યાખ્યા જુદી જુદી હોય છે. પરંતુ સમાજમાં એક સંબંધમાં આવતા યુવાનોને પાસેથી કેટલીક આશા રાખવામાં આવે છે, પછી ભલે તે તમારા સંબંધો માટે યોગ્ય હોય કે ન હોય.

|
Google Oneindia Gujarati News

એક પરફેક્ટ રિલેશનશિપની વ્યાખ્યા જુદી જુદી હોય છે. પરંતુ સમાજમાં એક સંબંધમાં આવતા યુવાનોને પાસેથી કેટલીક આશા રાખવામાં આવે છે, પછી ભલે તે તમારા સંબંધો માટે યોગ્ય હોય કે ન હોય. જ્યારે સમાજના માળખામાં ગોઠવાઈ જવાના ચક્કરમાં તમારા સંબંધો જ પૂરા થઈ જાય તો ચોંકાવનારું કશું નથી. તેનો પસ્તાવો તમને પાછળથી થાય છે. આ લેખના માધ્યમથી જાણીએ કે પરફેક્ટ પાર્ટનર બનવા માટે તમારે શું ભૂલી જવું જોઈએ.

તમરા મિત્રોને દુશ્મન તરીકે ન જુઓ

તમરા મિત્રોને દુશ્મન તરીકે ન જુઓ

જ્યારે કોઈ વ્યક્તિ પ્રેમમાં હોય ત્યારે તે પાર્ટનરને લઈ પઝેસિવ થઈ જાય છે. પરંતુ તમે તમારા મિત્રો પાસેથી એવા વર્તનની આશા ન રાખો કે તેમની જિંદગીમાં ફક્ત તમે જ છો. તમે ફક્ત તેમના બોયફ્રેન્ડ બનવાની કોશિશ ન કરો પહેલા તેમના સારા મિત્રો બનો. જો તમારી ગર્લફ્રેન્ડના મેલ ફ્રેન્ડઝ છે, તો તમે તેને તમારી સામે ઉબા ન કરો. જો તમે આવું કરો છો તો અટકી જાવ.

મોટા ભાઈની જેમ ન વર્તો

મોટા ભાઈની જેમ ન વર્તો

સમાજમાં પુરુષોના ઉછેર દરમિયાન એવું પણ શીખવવામાં આવે છે કે દરેક યુવતીને રક્ષાની જરૂર હોય છે. એટલે જ મોટા ભાગના બોયફ્રેન્ડ પોતાની ગર્લફ્રેન્ડની રક્ષા કરવાની જવાબદારી પોતાના પર લઈ લે છે. અને મોટાભાઈની જેમ વર્તવા લાગે છે. શરૂઆતમાં યુવતીઓને આ વાત ગમે છે, પરંતુ દરેક વખતે નહીં. તેમને ખબર છે કે તેમના માટે સારું શું છે. તેમના પર દબાણ ન કરો.

તેમના નિર્ણય તમે ન લો

તેમના નિર્ણય તમે ન લો

જ્યારે વાત ડિસિઝનની આવે તો આ કામની જવાબદારી ઘરના મોટા વ્યક્તિની હોય છે. રિલેશનશિપમાં યુવાનોને એવું લાગે છે કે તેઓ પોતાની ગર્લ ફ્રેન્ડને ડિસિઝન લેતા સમયે ગાઈડ કરે. એનાથી પણ ખરાબ સ્થિતિ એ છે કે તમે તેમના નિર્ણય લેવા લાગો. કે તમારી ગર્લ ફ્રેન્ડે શું કરવું જોઈએ અને શું નહીં. જો તમે આવું કરો છો તો આદત સુધારી લો અને પોતાની ગર્લ પ્રેન્ડને નિસહાય બાળકની જેમ ટ્રીટ કરવાનું બંધ કરો.

તેના પર નજર રાખો

તેના પર નજર રાખો

તમને એ જાણીને આશ્ચર્ય નહીં થાય કે મોટા ભાગના પુરુષો એવું ઈચ્છે છે કે તેમની ગર્લ ફ્રેન્ડ દરેક વાતની માહિતી તેમને આપે જેમ કે તે ક્યારે ઓફિસ જાય છે, કોને કોને મળે છે, ક્યારે ઘરે પહોંચે છે. કોઈ પણ ચીજ વધુ થાય તો તે ખરાબ બની જાય છે. એટલે દરેક નાની વાતની માહિતી માગવી તમારા માટે યોગ્ય નથી. તેને પોતાની સ્પેસ આપો અને તેમનું જીવન જીવવા દો.

તમારા મિત્રો સામે તેને લઈ દેખાડો ન કરો

તમારા મિત્રો સામે તેને લઈ દેખાડો ન કરો

કેટલાક પુરુષોને એવી આદત હોય છે કે તે પોતાના મિત્રો સામે પોતાના રિલેશનશિપના ગુણગાન કરતા રહે છે. તે પોતાની ગર્લ ફ્રેન્ડને પોતાની ટ્રોફી સમજે છે અને ગર્લ ફ્રેન્ડ કેટલી સારી છે તે જણાવવાની કોઈ તક નથી છોડતા. સંબંધની શરૂઆતમાં આ વાત સારી લાગ છે, પરંતુ દરેક વ્યક્તિની સામે આ પ્રકારની વાત કરવી એ તમારા પાર્ટનરને અસહજ કરી શકે છે.

તેની પર્સનલ સ્પેસમાં દખલ ન કરો

તેની પર્સનલ સ્પેસમાં દખલ ન કરો

જે મારું છે એ તારુ છે ની જેમ છોકરીઓ પોતાના ફોન, સોશિયલ મીડિયા અકાઉન્ટના પાસવર્ડ પાર્ટનરને આપી દે છે. પરંતુ તમારે એ સમજવું જોઈએ કે આ સિવાય પણ કટેલીક ચીજો એવી હોય છે જેને શેર કરવા માટે તે કમ્ફર્ટેબલ નથી હોતી, એટલે એવું ન માનો કે તે તમારાથી કશું છુપાવે છે.

English summary
if you want to be perdect boyfriend stop doing these
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X