મૉડર્ન યુવતીઓને ઈમ્પ્રેસ કરવા માટે તમે અપનાવી શકો છો આ ઓલ્ડ સ્કૂલ ડેટિંગ

તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માંગતા હોય અને પોતાના દિલની વાત કહેવા માંગતા હોય તો તે વ્યક્ત કરવાની આ જૂની રીતો કામમાં લાગી શકે છે.

રિલેશનશીપમાં આવવા માટે આજકાલ યુવાનો ઘણી ઉતાવળ બતાવતા હોય છે. પરંતુ એવુ જરૂરી નથી કે બધાને સફળતા પણ મળી શકે. પોતાની પસંદની યુવતીને પોતાના દિલની વાત કહેવી સરળ નથી. ડેટિંગ દરમિયાન યુવાનો જાતજાતની મોંઘી ગિફ્ટ્સ આપીને ઈમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરે છે. પરંતુ એવુ જરૂરી નથી કે બધી છોકરીઓને આ રીતની ગિફ્ટ ગમે. આવી સ્થિતિમાં આ લેખ તમને કામ લાગી શકે છે. પરંતુ તમે કોઈ છોકરીને ઈમ્પ્રેસ કરવા માંગતા હોય અને પોતાના દિલની વાત કહેવા માંગતા હોય તો તે વ્યક્ત કરવાની આ જૂની રીતો કામમાં લાગી શકે છે.

રેસ્ટોરન્ટના બદલે ટ્રાય કરો સ્ટ્રીટ ફૂડ

રેસ્ટોરન્ટના બદલે ટ્રાય કરો સ્ટ્રીટ ફૂડ

તમે પોતાની ડેટ સાથે કંઈક અલગ ફીલ કરવા માંગતા હોય તો કોઈ સ્ટાઈલીશ અને મોઘા રેસ્ટોરન્ટમાં જવાના બદલે તેની સાથ સ્ટ્રીટ ફૂડની ડેટ માટે જાવ. છોકરીઓને નાની નાની વસ્તુઓ ખૂબ ગમે છે. કદાચ જ કોઈ યુવતી હશે જે ચાટ, પકોડ કે આઈસક્રીમની ના પાડે. તમે દેખાડો કરવા માટે રેસ્ટોરન્ટમાં ન જાવ પરંતુ બંને સમયને સુંદર રીતે પસાર કરવા માટે કોઈ ચટોરી ગલીમાં જાવ.

હાથેથી લખેલા પત્ર હોય છે દિલની નજીક

હાથેથી લખેલા પત્ર હોય છે દિલની નજીક

હાલમાં લગભગ ઘણી બધી ડેટિંગ એપ્સ હાજર છે. ત્યાં તમે પોતાના ક્રશને ઈમ્પ્રેસ કરવા માટે ઘણી રીતો મળી જશે. પરંતુ જો તમે દિલથી તેને પોતાની બનાવવા માંગતા હોય તો ડિજિટલ સંદેશ મોકલવાના બદલે પોતાના હાથેથી લખેલુ કાર્ડ કે પત્ર મોકલો. યુવતીઓને પાર્ટનર દ્વારા કરવામાં આવેલો આ રીતનો પ્રયત્ન સારો લાગે છે. સાથે જ તેને સ્પેશિયલ પણ ફીલ થાય છે.

દોસ્તોને ન ભૂલો

દોસ્તોને ન ભૂલો

અહીં અમે તમારી નહિ પરંતુ તમારી ગર્લફ્રેન્ડના દોસ્તોની વાત કરી રહ્યા છે. માત્ર જૂના સમયમાં જ નહિ આજના સમયમાં પણ છોકરીઓ પોતાની દોસ્તોને ઘણી બધી વાતો કહેતી હોય છે અને તેમની સલાહ પ્રમાણે પોતાના નિર્ણય પણ લે છે. તમારા માટે એ જરૂરી છે કે તમે મજાકમાં પણ તેની દોસ્તો વિશે કમેન્ટ ન કરો. તમે ઈચ્છો તો તેની ફ્રેન્ડ્ઝ સાથે હળી-મળીને તેનો વિશ્વાસ જીતી શકો છો.

ગીતોથી પહોંચાડો દિલની વાત

ગીતોથી પહોંચાડો દિલની વાત

જૂના જમાનામાં ફિલ્મોમાં તમને હીરો-હીરોઈનો એકબીજાને ગીતો ડેડીકેટ કરતા દેખાયા હશે અને તેમાં કોઈ શંકા નથી કે યુવક હોય કે યુવતી આ રીતના ગીત કે કોઈ શાયરી તેમના માટે સમર્પિત કરવી તેમને ખૂબ ગમે છે. તમે ઈચ્છો તો યુવતીના ફેવરિટ સિંગરનુ જ ગીત તેને ડેડીકેટ કરી શકો છો. પરંતુ જો તમને ગાવાનો શોખ હોય તો પોતાના અવાજમાં જ તેનુ રેકોર્ડિંગ તેને મોકલી દો.

શારીરિક સંબંધ માટે અધીરા ન બનો

શારીરિક સંબંધ માટે અધીરા ન બનો

જો તમે તેને સાચો પ્રેમ કરતા હોય અને આ વાત પોતાની ગર્લફ્રેન્ડને જતાવવા માંગતા હોય તો દરેક વસ્તુ માટે સમય આપો. તમે શારીરિક સંબંધ બનાવવા માટે મજબૂર ન કરો અને આ બાબતેની અધીરાઈ પણ ન બતાવો. તમે એની નજીક આવવા માટે સમય લો અને સમય આવવા પર સંમતિ સાથે આગળ વધો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X