Pics : બોલીવૂડ સેલેબ્રિટી અને તેમનો યોગ પ્રેમ

તે વાત તો બધા જ જાણે છે કે આપણા બોલીવૂડ સેલેબ્રિટી સ્લીમ અને ટ્રીમ રહેવામાં માને છે. અને તે માટે તે સમયસર યોગ્ય ડાયેટ અને કસરત કરતા હોય છે.

ત્યારે આ રવિવારે એટલે કે 21મી જૂને આંતરાષ્ટ્રિય યોગ દિવસનું આયોજન વિશ્વભરમાં કરવામાં આવ્યું છે. અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દિવસે દિલ્હીમાં અનેક લોકોને યોગ કરાવી યોગની મહત્વતાનો ફેલાવો કરવાના છે.

જો કે યોગની તાકાતને તો આપણા બોલીવૂડ સેલેબ્રિટી પણ માને છે અને તેમણે પણ પોતાના શરીરની ચુસ્ત અને તંદુરસ્ત રાખવા માટે યોગની સહાય લીધી છે. તો જુઓ કેટલાક તેવા બોલીવૂડ સેલેબ્રિટીને જેમણે યોગ કરીને તેમના શરીરને રાખ્યું છે ફીટ. જુઓ આ ફોટોસ્લાઇડર...

ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના તેના શરીરને સુડોળ રાખવા માટે નિયમિત પણ યોગ અભ્યાસ કરે છે.

મલ્લિકા અરોરા ખાન

મલ્લિકા અરોરા ખાન

યોગની તાકાત તો મલ્લિકા પણ માને છે માટે તો યોગ કરીને મલ્લિકાએ આ રીતે પોતાના શરીરને રાખ્યું છે ફિટ

બિપાશા બસુ

બિપાશા બસુ

બિપાશા છે ફિટનેશ ફ્રીક એટલું જ નહીં બિપાશાએ તો યોગ પર એક સીડી પણ નીકાળી છે.

નરગિસ ફખરી

નરગિસ ફખરી

આ સુંદરીએ તેના કામણગારા શરીરને યોગ દ્વારા બનાવ્યું છે ફીટ.

કરીના કપૂર

કરીના કપૂર

કરીના કપૂર પણ યોગની મહત્વતાને સમજે છે અને તે ધ્યાન દ્વારા તેના મગજને પણ રાખે છે કૂલ.

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલ

કાજલ અગ્રવાલે પણ તેના શરીરની ચરબીને યોગ દ્વારા ઉતારી છે.

પૂનમ પાંડે

પૂનમ પાંડે

પૂનમ પાંડેનું પણ કહેવું છે કે યોગ દ્વારા તેનું શરીર લચીલું બન્યું છે.

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટી

શિલ્પા શેટ્ટીએ સ્વીકાર્યું છે કે યોગ છે બેસ્ટ કસરત અને તેણે પણ આની સીડી બહાર પાડી છે.

લારા દત્ત

લારા દત્ત

લારા દત્તે તેના પ્રેગન્સી બાદની ચરબીને યોગ અને નિયમિત કસરત કરીને ઉતારી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X