For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જાણો ભારતીયોને શોપિંગ કરતા સૌથી વધું શું છે પસંદ!

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 25 જુલાઇ : આર્થિક સગવડ બરાબર થયા બાદ ભારતીય નાગરિકો શોપિંગ કે બહાર જમવા કરતા ફરવાનું વધું પસંદ કરે છે. આનો ખુલાસો એક નવા સંશોદન દ્વારા કરવામાં આવ્યો છે.

આ સંશોધન વૈશ્વિક ટેકનોલોજી પ્રોવાઇડર પ્રિટની બોઝે કર્યો છે. આ સંશોધનમાં જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે વૈશ્વિક આર્થિક મંદીમાંથી બહાર આવ્યા બાદ દુનિયાભરમાં લોકો ક્યાં જઇને ફરવાનું પસંદ કરે છે.

traveling
આ શોધ 'રિકવરી સિગ્નલ્સ' શીર્ષક થકી પ્રકાશિત થયું છે. જેમાં 1,000 લોકોનો સામાવેશ કરવામાં આવ્યો છે. તેમને પૂછવામાં આવ્યું કે આર્થિક સ્થિતિ સારી થયા બાદ તેઓ કઇ રીતે અને કયા વિસ્તારમાં રૂપિયા ખર્ચ કરવાનું પસંદ કરે છે.

સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ જણાવ્યું કે શોપિંગ અથવા બહાર જમવા જેવી પ્રવૃત્તિના બદલે તેઓ ફરવા જવાનું પસંદ કરશે. પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે, જ્યારે 34 ટકા લોકોએ કાર ખરીદવાની વાત કહી.

મુસાફરી...

મુસાફરી...

આર્થિક સગવડ બરાબર થયા બાદ ભારતીય નાગરિકો શોપિંગ કે બહાર જમવા કરતા ફરવાનું વધું પસંદ કરે છે. આનો ખુલાસો એક નવા સંશોદન દ્વારા કરવામાં આવ્યો છે. સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ જણાવ્યું કે શોપિંગ અથવા બહાર જમવા જેવી પ્રવૃત્તિના બદલે તેઓ ફરવા જવાનું પસંદ કરશે.

કપડાની ખરીદી..

કપડાની ખરીદી..

સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકો ફરવા જવાનું પસંદ કરશે. પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે.

કારની ખરીદી

કારની ખરીદી

સંશોધનના પરિણામ અનુસાર તેમાં સામેલ લગભગ 50 ટકા લોકોએ પ્રવાસ બાદ સર્વાધિક 38 ટકા લોકોએ જણાવ્યું કે તેઓ કપડાની ખરીદારી કરશે, જ્યારે 34 ટકા લોકોએ કાર ખરીદવાની વાત કહી.

બહાર જમવું

બહાર જમવું

આ ઉપરાંત ભારતીયો બહાર જમવાના રસિયા હોય છે.

મોબાઇલની ખરીદી

મોબાઇલની ખરીદી

મોબાઇલ ખરીદીનો ક્રેઝ સૌથી વધારે ભારતીઓમાં જોવા મળે છે.

English summary
Indians love to spend on traveling and holidaying rather than splurging on shopping and eating out, according to a new research.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X