Labour Day 2018: જાણો મજદૂર દિવસનો દર્દનાક ઇતિહાસ
આજે ઇન્ટરનેશનલ મજદૂર દિવસ છે, જેના કારણે આજે ભારત સહીત વિશ્વની લગભગ બધી જ કંપનીમાં રજા રાખવામાં આવી છે. જેને મેં દિવસ તરીકે પણ ઉજવાય છે.
આજે ઇન્ટરનેશનલ મજદૂર દિવસ છે, જેના કારણે આજે ભારત સહીત વિશ્વની લગભગ બધી જ કંપનીમાં રજા રાખવામાં આવી છે. જેને મેં દિવસ તરીકે પણ ઉજવાય છે.
તો જાણો આ દિવસ સાથે જોડાયેલી કેટલીક ખાસ બાબતો વિશે..

1 મેં 1886
ઇન્ટરનેશનલ મજદૂર દિવસની શરૂઆત 1886 દરમિયાન થયી હતી. આ દિવસ ઉજવવા પાછળ તે મજદૂર યુનિયનોની હડતાલ હતી જે આઠ કલાકથી વધારે કામ નહીં કરવા માટે પાડવામાં આવી હતી. આ હડતાલ દરમિયાન શિકાગોની હેય માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ થયો. જેના નાથવા માટે પોલીસે મજૂરો પર ગોળીઓ ચાલવી દીધી. જેમાં સાત મજૂરોની મૌત થયી હતી.

અમેરિકામાં માત્ર 8 કલાક કામ કરવાની મંજૂરી
ત્યારપછી પોલીસ જાંચના ઘેરાવામાં આવી ગયી અને આખા મામલાને શાંત કરવા માટે અમેરિકામાં માત્ર 8 કલાક કામ કરવાની મંજૂરી આપવામાં આવી. ત્યાંથી આ દિવસની ઉજવણી થઇ રહી છે.

ભારતમાં મજદૂર દિવસની શરૂઆત
ભારતમાં મજદૂર દિવસ સૌથી પહેલા ચેન્નાઇમાં 1 મેં 1923 દરમિયાન ઉજવવામાં આવ્યો. તે સમયે તેને મદ્રાસ દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો હતો. આજના દિવસે ભારત સહીત 80 દેશોમાં રજા હોય છે.

હરિયાણામાં મજદૂર દિવસ આજે નહીં
હરિયાણા સરકાર ઘ્વારા આ વર્ષ મજદૂર દિવસ નહીં ઉજવવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. પ્રદેશના શ્રમ રાજ્ય મંત્રી નાયબ સિંહ સૈની ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમે નિર્ણય લીધો છે કે 1 મેં દરમિયાન મજદૂર દિવસ નહીં ઉજવાય. મજદૂર દિવસ વિશ્વકર્મા દિવસ પર ઉજવવામાં આવશે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે?









Click it and Unblock the Notifications
