પાકિસ્તાનમાં ઈન્ટરનેટ સસ્તુ કે મોંઘુ? જાણો એક જીબી ડેટા કેટલામાં મળે છે?

ધીરે ધીરે દેવાળીયુ બની રહેલુ પાકિસ્તાન પણ પોતાના નાગરીકોને ઈન્ટરનેટ ઉપલબ્ધ કરાવે છે. પાકિસ્તાનમાં ધીરે ધીરે ઈન્ટરનેટનો ઉપયોગ વધી રહ્યો છે ત્યારે સવાલ એ છે કે પાકિસ્તાનમાં ઈન્ટરનેટ માટે કેટલા રૂપિયા ચુકવવા પડે છે?

તમે ક્યારેય વિચાર્યું કે પાકિસ્તાનમાં ઇન્ટરનેટના શુ ભાવ હશે. પાકિસ્તાનમાં અન્ય વસ્તુઓની કિંમતો ખૂબ જ ઊંચી છે તો શું ઇન્ટરનેટની કિંમતો વધારે છે? ત્યાં ઇન્ટરનેટ ભારત કરતાં સસ્તું છે કે કેમ?

Internet Prices

અહીં એ પણ જાણવુ જરૂરી છે કે ભારતમાં વોડાફોન અને એરટેલ જેવી કંપનીઓ સેવા પુરી પાડી રહી છે ત્યારે પાકિસ્તાનમાં Jazz, Telenor, Zong, Ufone, SCOM જેવી કંપનીઓ ઈન્ટરનેટ અને મોબાઈલ નેટવર્ક પુરૂ પાડે છે.

જણાવી દઈએ કે ભારતમાં એક જીબી નેટની કિંમત લગભગ 14 રૂપિયા છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સના રિપોર્ટ અનુસાર, પાકિસ્તાનમાં એક જીબી નેટની કિંમત લગભગ 0.36 ડોલર છે અને ભારત અનુસાર, આ કિંમત લગભગ 30 રૂપિયા છે. આ ખર્ચ એક મહિના અથવા એક વર્ષ માટે રિચાર્જ કરીને ઘટાડી શકાય છે.

Jazz ના રિચાર્જ વિશે વાત કરીએ તો તેની Aala ઑફર 80 GB ડેટા, 2000 અન્ય નેટવર્ક મિનિટ, 2000 SMS આપે છે, જેની કિંમત 1305 પાકિસ્તાની રૂપિયા છે. આ રીતે જોઈએ તો ભારતની સરખામણીમાં પાકિસ્તાનમાં ઇન્ટરનેટ મોંઘું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X