શીખો: કેવી રીતે જાણશો તમારો લકી નંબર?

મોટા ભાગે લોકો સમજી લેતા હોય છે કે તેમના જન્મની તારીખનો જે નંબર છે તે જ તેમનો લકી નંબર છે. અને તે દ્વારા જ તે પોતાના વ્યક્તિત્વની ઓળખ કરતા હોય છે. પણ ખરેખરમાં તેવું નથી. ન્યૂમેરોલોજી પ્રમાણે તમારા લકી નંબરને જાણવાની વિધી થોડી અટપટ છે પણ સટીક જરૂર છે.
ત્યારે આજે અમે તમને કેવી રીતે તમારી જન્મના તારીખ મુજબ તમારો લકી નંબર જાણવો અને કેવી રીતે તે જાણ્યા પછી તમારા લકી નંબર મુજબ તમારા શુભ, અશુભ અંકો કયા છે તે વિષે જણાવીશું. તો જ્યોતિશાસ્ત્ર અને ન્યૂમેરોલોજી આધારિત આ રસપ્રદ આર્ટીકલ વાંચો અહીં. અને તમને આ આર્ટીકલ માહિતીસભર લાગે તો તમારા મિત્રો સાથે પણ તેને શેયર કરવાનું ના ભૂલતા.

કેવી રીતે શોધશો તમારો લકી નંબર જાણો અહીં.

1. ઉદાહરણ તરીકે, જો તમારી ડેટ ઓફ બર્થ 17 ઓક્ટોબર,1984 છે.
2. તો તમે તેને આંકડામાં લખો (17-10-1984)
3. પણ આ ત્રણેય અંકોની ગણતરી અલગ અલગ રીતે કરો
4. સૌથી પહેલા તારીખ એટલે કે 17: 1+7=8
5. આ રીતે જ મહિતા (1+0=1) અને વર્ષની પણ કરી લો. (1984: 1+9+8+4=22=2+2=4)
6 હવે તમામને સાથે જોડો (8+1+2=11,1+1=2)
7. એટલે કે તમારી જન્મતિથિ મુજબ તમારો લકી નંબર 2 છે.

ઉપરોક્ત ઉદાહરણ પ્રમાણે તમારા પણ બર્થ ડેટ મુજબ તમારો લકી નંબર નીકાળો. અને લકી નંબર મુજબ કેવા અંકો, મહિતાઓ અને તારીખ તમારા માટે શુભ અને અશુભ છે તે વિષે વધુ જાણો નીચેના આ ફોટોસ્લાઇડરમાં...

ભાગ્યાંક 1

ભાગ્યાંક 1

શુભ- રવિવાર, ગુરુવાર, જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઇ અને ઓક્ટોબર, શુભ તારીખ- 1,10,19,28
અશુભ
સોમવાર અને શનિવાર, ફેબ્રુઆરી, નવેમ્બર, અશુભ તારીખો- 2,9,11,13

ભાગ્યાંક 2

ભાગ્યાંક 2

શુભ- સોમવાર અને બુધવાર, ફેબ્રુઆરી, એપ્રિલ, ઓગસ્ટ, નવેમ્બર, શુભ તારીખ-2,4,8,11,16,20
અશુભ- ગુરુવાર, શનિવાર, જાન્યુઆરી, મે, અને જૂન, અશુભ તારીખો- 1,3,7

ભાગ્યાંક 3

ભાગ્યાંક 3

શુભ- મંગળવાર અને શુક્રવાર, માર્ચ, મે, જુલાઇ, જૂન, અને સપ્ટેમ્બર તથા ડિસેમ્બર, શુભ તારીખો- 3,6,9,12,15
અશુભ- સોમવાર, શનિવાર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અશુભ તારીખો- 1,8,14

ભાગ્યાંક 4

ભાગ્યાંક 4

શુભ- બુધવાર અને સોમવાર, એપ્રિલ, ફેબ્રુઆરી અને ઓગસ્ટ, શુભ તારીખ- 2,4,8,13,16
અશુભ- મંગળવાર અને શુક્રવાર, જાન્યુઆરી, માર્ચ, સપ્ટેમ્બર અશુભ તારીખો- 1,15,21

ભાગ્યાંક 5

ભાગ્યાંક 5

શુભ- બુધવાર, શનિવાર અને ગુરુવાર, મે, જાન્યુઆરી, માર્ચ અને જુલાઇ, શુભ તારીખો- 5,10,14,19
અશુભ
સોમવાર અને મંગળવાર, ઓગસ્ટ, સપ્ટેમ્બર અશુભ તારીખો- 1,11,18

ભાગ્યાંક 6

ભાગ્યાંક 6

શુભ- શુક્રવાર અને મંગળવાર, જૂન, સપ્ટેમ્બર, શુભ તારીખો- 6,9,15,18
અશુભ- સોમવાર અને બુધવાર, જાન્યુઆરી, માર્ચ અને મે અશુભ તારીખો- 2,1,5

ભાગ્યાંક 7

ભાગ્યાંક 7

શુભ- શનિવાર, ગુરુવાર, બુધવાર, માર્ચ, જુલાઇ અને ડિસેમ્બર, શુભ તારીખ 1,7,8,11
અશુભ
ફેબ્રુઆરી, સપ્ટેમ્બર અને નવેમ્બર, ગુરુવાર અને શુક્રવાર, અશુભ તારીખો- 5,15,25

ભાગ્યાંક 8

ભાગ્યાંક 8

શુભ- સોમવાર, બુધવાર, જાન્યુઆરી, ઓગસ્ટ, ફેબ્રુઆરી, એપ્રિલ, શુભ તારીખો- 4,8,16,17 અને 26
અશુભ
શુક્રવાર, શનિવાર, માર્ચ, સપ્ટેમ્બર, અશુભ તારીખો- 1,3,11

ભાગ્યાંક 9

ભાગ્યાંક 9

શુભ- મંગળવાર, શુક્રવાર, સપ્ટેમ્બર, માર્ચ અને જૂન, શુભ તારીખો- 9,15,18
અશુભ- સોમવાર, ગુરુવાર, જુલાઇ, ઓગસ્ટ, અશુભ તારીખો- 1,4,21

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X