રાહુલ ગાંધીના સ્વપ્ન પૂરા કરશે આ યુવતી

નવી દિલ્હી, 17 સપ્ટેમ્બરઃ ટેલીવિઝન ચેનલ્સ, ઇન્ટરનેટ, સમાચારપત્રો અને રેડિયોમાં અવાર-નવાર યુપીએ-2ના ભારત નિર્માણની જાહેરાત જોવા અથવા તો સાંભળવા મળી રહી છે. ભારત નિર્માણની જાહેરાતોમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસનો પ્રચાર કરવામાં આવી રહ્યો ચે. આ જાહેરાતને સફળ બનાવનારી યુવતી અન્ય કોઇ નહીં પરંતુ લખનઉની છે. જરા વિચારો લખનઉના આ સુંદર ચહેરાનો ચાલી ગયો તો, રાહુલ ગાંધીનું યુપીએ-3ની સરકાર બનાવવાનું સ્વપ્ન જરૂર પૂરું થઇ જશે, પછી સામે નરેન્દ્ર મોદી હોય કે પછી મમતા-મુલાયમ.

સીધા વાત પર આવીએ તો કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના હાથોમાં કોંગ્રેસની ચૂંટણીની જવાબદારી છે અને આ પતંગને આકાશની ઉંચાઇઓ સુધી પહોંચાડવા માટે યુપીએ-2ના ભારત નિર્માણની જાહેરાત સતત દર્શાવવામાં આવી રહી છે. આ જાહેરાતોમાં લખનઉની મોડલ અનુપ્રિયા ગોયનકા ખાસી ચર્ચામાં પણ છે. અનુપ્રિયા દક્ષિણ ભારતમાં અનેક જાહેરાતો કરી ચૂકી છે અને ટૂંક સમયમાં તેલુગૂ ફિલ્મમાં આવનારી છે.

અનુપ્રિયાએ પ્રારંભિક અભ્યાસ લખનઉમાં કરી અને પછી દિલ્હી જતી રહી. દિલ્હીની જ્ઞાન ભારતી કોલેજમાં 12માં ધોરણ સુધીનો અભ્યાસ કર્યા બાદ ભગત સિંહ કોલેજમાં ગ્રેજ્યુએશન કર્યું. અનુપ્રિયા હાલના સમયે ભારત નિર્માણ એડ કેમ્પેનમાં વ્યસ્ત છે.

દરેક જાહેરાતમાં પ્રિયા

દરેક જાહેરાતમાં પ્રિયા

ખાદ્ય સુરક્ષાથી લઇને ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફર સ્કીમ અને ભૂમિ અધિગ્રહણ અધિનિયમ સુધીની તમામ જાહેરાતોમાં અનુપ્રિયા જોવા મળી રહી છે.

થિયેટર આર્ટિસ્ટ

થિયેટર આર્ટિસ્ટ

અનપ્રિયા લખનઉના અનેક થિયેટર કાર્યક્રમમા કામ કરી ચૂકી છે. તેને આ કેમ્પેન માટે પ્રદીપ સરકારે પસંદ કરી છે. સરકાર જ યુપીએ-2ના વિજ્ઞાન વિભાગને સંભાળી રહ્યાં છે.

અનુપ્રિયાની ફિલ્મ

અનુપ્રિયાની ફિલ્મ

અનુપ્રિયાની ફિલ્મ ટૂંક સમયમાં તેલુગૂ ભાષામાં આવી રહી છે, જેનું નામ પોટ્ટૂગાડૂ છે.

આખા ભારતમાં પ્રિયા

આખા ભારતમાં પ્રિયા

પ્રિયા જે જાહેરાતો કરવા જઇ રહી છે, તે આખા ભારતમાં પ્રસારિત કરવામા આવી રહી છે, જેનાથી તે ઘણી જ ખુશ છે.

બૉલીવુડમાં જવું છે

બૉલીવુડમાં જવું છે

અનુપ્રિયા કહે છે કે, હાલ તે સંપૂર્ણ પણે ભારત નિર્માણ પર ફોકસ કરશે, પરંતુ તેને આશા છે કે તેને આગળ જઇને બૉલીવુડમાંથી મોટી ઓફર મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X