For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વીમસૂટમાં જુઓ મીસ ઇન્ડિયાના કન્ટેસ્ટન્ટને

|
Google Oneindia Gujarati News

મુંબઇમાં હાલમાં જ યોજાયો ફેમિના મીસ ઇન્ડિયા 2015 સંમારોહ. જેમાં અદિતિ આર્ય, ફેમિના મિસ ઇન્ડિયા વર્લ્ડ 2015 બની છે. વધુમાં આફરીન રેચલ વાઝ ફસ્ટ રનર અપ અને વર્તિકા સિંહ સેકન્ડ રનર અપ બની છે.

દરવર્ષની જેમ આ વર્ષે પણ ફેમિના મીસ ઇન્ડિયા કોન્ટેસ્ટમાં યોજાયા અનેક રાઉન્ડ. જેમાંથી એક હતો સ્વીમીંગ કોસ્ચૂયમ રાઉન્ડ.

ત્યારે મીસ ઇન્ડિયા 2015ના સ્વિમિંગ સ્વીમિંગ કોસ્ચ્યૂમ રાઉન્ડમાં કેવી લાગતી હતી મીસ ઇન્ડિયાની સુંદરીઓ જુઓ આ ફોટોશૂટમાં..

તાન્યા હોપ

તાન્યા હોપ

યેલ્લો સ્વીમિંગ શૂટમાં મીસ ઇન્ડિયા કન્ટેસ્ટન્ટ તાન્યા હોપનું હોટ ફોટોશૂટ

શુસર્યથી કિષ્ના

શુસર્યથી કિષ્ના

બ્લુ સ્વીમિંગ શૂટમાં બોલ્ડ લૂક આપતી શૂસર્યની.

શિયા મિશ્રા

શિયા મિશ્રા

બ્લેક સ્વિમિંગ શૂટમાં કમનીય લાગતી શિયા મિશ્રા

રૂશાલી રાય

રૂશાલી રાય

રેડ સ્વિમિંગ શૂટમાં બોલ્ડ લૂક આપતી રૂશાલી રાય

રુચીરા મુખર્જી

રુચીરા મુખર્જી

બ્લુ એન્ડ બ્લેકમાં સ્ટનિંગ લાગતી રુચિરા

રેવતી ચેત્રી

રેવતી ચેત્રી

લોન્ગ લેગ બ્યૂટી રેવતી

રક્ષિતા હરીમુર્થી

રક્ષિતા હરીમુર્થી

બોલ્ડ, સેક્સી એન્ડ બ્યૂટિફુલ રક્ષિતા

પ્રનતિ પ્રકાશ

પ્રનતિ પ્રકાશ

બ્લુ સ્વીમિંગ શૂટમાં બોલ્ડ લૂક સાથે પ્રનતિ

મનિષા રવાથૂર

મનિષા રવાથૂર

રેડ-હોટ-કૂલ મનિષા

મેધિકા પ્રિયા

મેધિકા પ્રિયા

બ્લેક બ્યૂટી મેધિકા તેના ચાર્મિંગ લૂકમાં

મેગલ મિત્તલ

મેગલ મિત્તલ

મીસ ઇન્ડિયા કન્ટેસ્ટન્ટ મેગલ મિત્તલ

નેવલ દેશમુખ

નેવલ દેશમુખ

રેડ બિકનીમાં સેક્સી લાગતી નેવલ

દિક્ષા કૌશલ

દિક્ષા કૌશલ

રેડ ઇન્ડિયન પ્રિન્ટના સ્વિમિંગ શૂટમાં

અપેક્ષા પોરવાલ

અપેક્ષા પોરવાલ

ક્લાસી લૂકમાં અપેક્ષા

ચાહત દલાલ

ચાહત દલાલ

યેલ્લો સ્વમિંગ શૂટમાં બ્યૂટિફુલ ચાહત

દિક્ષા સિંગ

દિક્ષા સિંગ

બ્યૂટિફિલી સ્ટનિંગ લાગતી દીક્ષા

અદિતિ આર્યા

અદિતિ આર્યા

ફેમિના મીસ વર્લ્ડ 2015 અદિતિ આર્યા

આફરીન વાઝ

આફરીન વાઝ

ફેમિના મીસ વર્લ્ડ ફસ્ટ રનર અપ આફરીન

ઐશ્વર્યા ગોયલ

ઐશ્વર્યા ગોયલ

બ્યૂટિફૂલ ઐશ્વર્યા બ્લુ સ્વીમિંગ શૂટમાં

અનુષ્કા ગૌતમ

અનુષ્કા ગૌતમ

બોલ્ડ એન્ડ સેક્સી અનુષ્કા ગૌતમ

English summary
Miss India 2015: Top Stunners from Swimsuit Photo Shoot
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X