મીસ ઇન્ડિયા કોલકત્તા 2016ની પ્રતિસ્પર્ધીઓનો હોટ બિકની શૂટ
દેશના અલગ અલગ પ્રાંતોમાં સમાયંતરે બ્યૂટી કોન્ટેસ્ટ થતી રહેતી હોય છે. અને તેમાં જીતનાર પ્રતિસ્પર્ધીને આગળની અન્ય સ્પર્ધાઓમાં મોકલાવામાં આવે છે. અને સાથે જ કેટલીક નવોદિત યુવતીઓને આ દ્વારા લોકલ મોડલિંગની પણ અનેક તકો મળી જતી હોય છે. ત્યારે જાન્યુઆરીમાં યોજવામાં આવેલ મીસ ઇન્ડિયા કોલકત્તા 2016ની પ્રતિસ્પર્ધીઓનો બિકની શૂટ આજે અમે તમને બતાવવાના છીએ.
ફેમીના મિસ ઇન્ડિયા અંતર્ગત જ મીસ ઇન્ડિયા કોલક્તા 2016નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કોલકત્તા અને પશ્ચિમ બંગાળની અનેક યુવતીઓએ ભાગ લીધો હતો. આ પ્રતિયોગિતામાં યુવતીઓને મોડલિંગ અને ફેશન ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક પાસાંની માહિતગાર કરવામાં આવ્યા હતા. અને અન્ય બ્યૂટી પ્રતિયોગિતાની જેમ જ તેમનો બિકની ફોટોશૂટ પણ થયો હતો. ત્યારે આ બિકની ફોટોશૂટની હોટ તસવીરો જુઓ અહીં...

ફાઇનલીસ્ટ
મીસ ઇન્ડિયા કોલકત્તાના ફાઇનલીસ્ટ હરિફો વચ્ચે થયેલા આ બિકની શૂટમાં તમામ યુવતીઓએ તેમનો બેસ્ટ લૂક આપ્યો હતો.

બોલીવૂડ અને બંગાળ
નોંધનીય છે કે બંગાળી સુંદરીઓએ બોલીવૂડ અને મોડલિંગ ક્ષેત્રે હંમેશા જ પોતાની આગવી ઓળખ પૂરી પાડી છે.

હોટ લૂક
તે પછી વાત હોય સુસ્મિતા સેન જેવી મિસ યુનિવર્સનો ખિતાબ જીતનાર બોંગની કે પછી બિપાશા બાસુ જેવી સુપર મોડેલ કમ અભિનેત્રીની.

વ્હાઇટ બ્યૂટી
બંગાળી સુંદરીઓ તેમના શાર્પ ફિચર, મોટી આંખો અને શ્યામ સુંદર વર્ણના કારણે વખણાય છે.

બ્યૂટીફુલ
ત્યારે જે છોકરીઓ મોડલિંગ અને ફેશનની દુનિયામાં પોતાના કેરિયરને બનાવવા ઇચ્છે છે તેઓને આવી સ્પર્ધાઓ એક સ્ટેજ આપે છે.

બોલ્ડ એન્ડ બ્યૂટિફૂલ
વળી કોઇ પણ પ્રતિસ્પર્ધી માટે બિકની ફોટોશૂટ હંમેશાથી ટફ રહે છે. અને તેમાં સુંદર અને પરફેક્ટ દેખાવવું તેટલું સરળ નથી હોતું.

હોટ લૂક
સાથે જ આ બિકની લૂકમાં પ્રતિસ્પર્ધીનું કોન્ફિડન્સ પણ ખાસ જોવામાં આવે છે. ત્યારે આ તમામ પ્રતિસ્પર્ધીઓનો આત્મવિશ્વાસ તો જોતા જ બને છે.

મિસ ઇન્ડિયા
આ પ્રતિયોગીતાની વિનર હવે મિસ ઇન્ડિયા 2016ના ગ્રાન્ડ ફાઇનલમાં ભાગ લેશે અને બની શકે કે આમાંથી જ કોઇ એક મિસ ઇન્ડિયાનો ખિતાબ પણ જીતી લે.

મિસ ઇન્ડિયા કોલકત્તા
નોંધનીય છે કે આ કાર્યક્રમ ગત જાન્યુઆરીમાં યોજાયો હતો અને આદ્યા નિરજ, રાજકન્યા બરુઆહ અને સુસ્મિતા રોયે આ ખિતાબ જીત્યો હતો.

મોડલિંગ
જો કે જે છોકરીઓ મિસ ઇન્ડિયા કોલકત્તાનો ખિતાબ નથી પણ જીતી શકી તેમને પણ આ સ્પર્ધા દ્વારા મોડલિંગનો એક સારો અનુભવ પ્રાપ્ત થયો છે. જે તેમને આગળ કામમાં આવી શકે છે.
-
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
