Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

મિસ ઈન્ડિયા 2019 સુમન રાવ જિમ નથી કરતી, જાણો તેનું વર્કઆઉટ અને ડાયટ પ્લાન

મિસ ઈન્ડિયા 2019નું ટાઈટલ જીતનારી રાજસ્થાનની સુમન રાવ ઘણા સમયથી ચર્ચામાં છે.

મિસ ઈન્ડિયા 2019નું ટાઈટલ જીતનારી રાજસ્થાનની સુમન રાવ ઘણા સમયથી ચર્ચામાં છે. 20 વર્ષની સુમનની ઉપલબ્ધિ જોઈને તમામ લોકો એ જાણવા ઈચ્છી રહ્યા છે કે આખરે તે છે કોણ અને તેના પરફેક્ટ ફિગર તેમજ ફિટનેસનો રાઝ શું છે. રાજસ્થાનના રાજસમંદની સુમન રાવ સીએ સ્ટુડન્ટ રહી ચૂકી છે. સુમન રાવ આ વર્ષે બેન્ગકોકમાં યોજાનાર મિસ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.

સુમન પોતાના સુંદર ફિગરને લઈ ચર્ચામાં છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે સુમનને જીમ જવું બિલકુલ પસંદ નથી. તેમ છતાયં તેમણે પોતાનું ફિગર મેઈન્ટેઈન રાખ્યું છે. સુમન રાવ ખાવાની શોખીન છે, પરંતુ તે ડાયટ ચાર્ટ જરૂર ફોલો કરે છે.

સુમન રાવનો ડાયટ પ્લાન

સુમન રાવ રોજ સવારે પોતાનો બ્રેકફાસ્ટ ટાઈમ સર કરી લે છે. બ્રેક ફાસ્ટમાં તે કૉફીની સાથે સેન્ડવિચ અને મફિન્સ રોજ ખાય છે. લંચમાં તે વેજિટેરિયન અને નોન વેજિટેરિયન બંને પ્રકારની વાનગી ખાય છે. સાથે જ તે ડાયલમાં મોટા પ્રમાણમાં સલાડ ખાય છે. રાતે તે ફક્ત કેવિયર, સલામી અને પાસ્તા જેવું હળવું ભોજન કરે છે.

લીલા શાકભાજી ખાય છે સુમન

સુમન રાવના દિવસની શરૂઆત એક ગ્લાસ લીંબુ પાણીથી થાય છે. બાદમાં તે હૂંફાળુ પાણી અને મધ ખાય છે. તેને જાપાની ફૂડ ખાવું ખૂબ ગમે છે. સુમન નિયમિત રીતે લીલા શાકભાજી અને ફળના જ્યૂસ પીવે છે. આ ઉપરાંત તે દર બે કલાકે ડ્રાઈ ફ્રૂટ્સ ખાય છે.

જિમ કરતા વધુ યોગમાં છે રસ

જિમ કરતા વધુ યોગમાં છે રસ

સુમનરાવ ડેયલી વર્ક આઉટ રૂટિન ફોલો નથી કરતી. તેને રોજ જિમ જવું પસંદ નથી. જો કે તે જ્યારે જ્યારે જિમ જાય છે ત્યારે ક્રંચ, પુશ અપ્સ, સ્ક્વોટ્સ અને પુલઅપ્સ જરૂર કરે છે. સાથે જ તે રોજ 45 મિનિટ સુધી યોગા કરે છે.

ડેયલી એક્સરસાઈઝ

ડેયલી એક્સરસાઈઝ

સુમન યોગ ઉપરાંત રોજ રૂટિન એક્સરસાઈઝ કરે છે. તે પોતાના દિવસની શરૂઆત ચાલવાથી કે જોગિંગ કરવાથી કરે છે. બાદમાં તે ક્રંચિસ, પુશ અપ્સ અને પુલ અપ્સ કરે છે. આ ઉપરાંત તે જુદા જુદા બોડી પાર્ટની એક્સરસાઈઝ પર ધ્યાન આપે છે. બીજી એક્ટિવિટીઝમાં સુમનને વૉલી બોલ અને સ્વિમિંગ પસંદ છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X